Gujarat/ભરૂચ સબજેલમાંથી મોબાઈલ મળી આવ્યો, અમદાવાદ સ્કવોર્ડે ચેકિંગ કરતા મળ્યો મોબાઇલ, સબજેલના જેલરે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે છવાયું ધુમ્મસ, માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો
Gujarat/વલસાડમાં આજથી કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન, શહેરના શહીદ ચોક ખાતે PHC સેન્ટર ખાતે ડ્રાય રન, 25-25 ફ્રન્ટ લાઇનના કર્મચારીઓનું થશે ટ્રાયલ
Gujarat/પાલનપુરના નાયબ મામલતદારનું મોત, ભરત પટેલનું કોરોનાથી થયું મોત, 15 દિવસથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
India/દેશમાં નવા સ્ટ્રેનનો ધીમે ધીમે પગપેસારો, એક પછી એક નવા સ્ટ્રેનના સકંજામાં, વધુ 4 દર્દીઓમાં જોવા મળ્યો UKનો નવો સ્ટ્રેન, દેશમાં નવા સ્ટ્રેનથી કુલ 29 સંક્રમિત, અલગ અલગ રાજ્યોમાં મળ્યાં સંક્રમિત, નવા સ્ટ્રેનથી સંક્રમિતોને રખાયા છે અલગ
Gujarat/વડોદરામાં કોરોનાનાં ડરથી વિદ્યાર્થીનો આપઘાત, વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, કોરોનાનાં ડરથી ઘરમાંથી બહાર નહોતો નીકળતો વિદ્યાર્થી, ધો.12 સાયન્સ સીબીએસઇનો વિદ્યાર્થી હતો
Gujarat/વડોદરા વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા, ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગલા નંબર 92માં યોજાઈ હતી પાર્ટી, નાચગાન સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા યુવક યુવતીઓ, છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ યોજી હતી મહેફિલ, વાઘોડિયા પોલીસે પાર્ટીમાં પાડ્યો ભંગ, બ્રીઝા કાર, BMW, 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા, 17.55 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
Not Set/કોંગ્રેસે કરી મનપાની ચૂંટણી માટે ઓબ્ઝરવરની નિયુક્તિ, અમદાવાદના નિરીક્ષક તરીકે 5 લોકોની નિયુક્તિ, સી.જે ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરિયાની નિયુક્તિ, અલકાબેન પટેલ અને નિરંજન પટેલ પણ નિયુક્તિ, વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઇન્દ્રવિજય ગોહિલ, જામનગરના નિરીક્ષક તરીકે ખુરશીદ શેખ અને રાજુ પરમાર, ચંદ્રિકાબેન ચુડાસમાની જામનગર નિરીક્ષક તરીકે નિયુક્તિ, સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુમ્મર, રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિક, ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા
Gujarat/અમદાવાદ AMC દ્વારા રસીકરણને લઇને તૈયારીઓ, વિરાટનગર ખાતે પ્રથમ વેકસીનેશન સેન્ટર બનાવાયું, સરકારી સ્કૂલમાં બનાવાયુ વેકસીનેશન સેન્ટર, કોર્પોરેશન પણ હવે શરૂ કરશે ડ્રાય રન, કેન્દ્રની ગાઈડલાઈન મુજબ બનાવાયુ છે સેન્ટર
Not Set/ભાજપ પ્રદેશ પ્રમુખ બે દિવસ છોટાઉદેપુરના પ્રવાસે, સીઆર પાટીલનું સંખેડા ગોલાગમડી કરાયું સ્વાગત, સીઆર પાટીલે નવવર્ષ 2021ની પાઠવી શુભેચ્છા, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સાથે કરી મુલાકાત,