Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ ઠક્કરબાપા નગર વિસ્તારમાં ફાયરિંગ, અજાણ્યા શખ્સો દ્વારા કરાયુ ફાયરિંગ, 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું આવ્યું સામે, કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/અમદાવાદની બાકરોલ GIDCમાં સ્ટેટમોનિટરિંગ સેલની રેડ, સ્ટેટમોનિટરિંગ સેલે ઝડપ્યું દારૂનું ગોડાઉન, 500 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો, 9 આરોપીની કરાઈ ધરપકડ

Gujarat/સુરત BRTSની અડફેટે બાળકનું મોત, ડાયમંડ નગર વિસ્તારની ઘટના, અકસ્માત કરી ડ્રાયવર બસ લઈને ફરાર

India/બ્રિટેનથી ભારત પરત આવનાર માટે SOP જાહેર, મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત, RT-PCR ટેસ્ટનો ખર્ચ મુસાફરોએ ભોગવવો પડશે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવનાર મુસાફરોને કોરોન્ટાઇન, 14 દિવસ સુધી મુસાફરોને કરાશે હોમ કોરોન્ટાઇન

Gujarat/આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનું નિેવેદન, નવી સ્ટ્રેનનાં દર્દીઓને SVP હોસ્પિટલમાં રખાયા, હજુ 15 કેસ પેન્ડિંગ છે, યૂકેનાં હેલ્થ સેક્રેટરી સાથે પણ વાત થઇ, નવી સ્ટ્રેનમાં ચેપ ફેલાવવાની વધુ ક્ષમતા

Gujarat/અમદાવાદ DY.CM નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ડે.સીએમ નીતિન પટેલે 21 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું કર્યુ લોકાર્પણ, સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાયનું કર્યુ લોકાર્પણ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર હાજર

Gujarat/દાહોદમાં આજે કોવિડ વેકસીન બાબતે ડ્રાયરન યોજાઈ, દાહોદમાં કુલ ત્રણ સ્થળે ડ્રાયરન યુનિટ શરૂ કરાયા, 25 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે મોકડ્રીલ,

Gujarat/અમદાવાદ મેઘાણીનગરમાં 1.78 કરોડની લૂંટનો મામલો, મેઘાણીનગર પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ, તમામ મુદ્દમાલ પોલીસે રિકવર કર્યો

Gujarat/અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, 4 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત, હાલ ચારેય દર્દીઓ SVP હોસ્પિટલમાં દાખલ, બ્રિટેનથી આવેલા 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ, 23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા, પુણે વાયરોલોજીના રિપોર્ટમાં ખુલાસો, હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી

Gujarat/ગીર સોમનાથના વિઠ્ઠલપુરમાં યુવક પર દીપડાનો હુમલો, વહેલી સવારે યુવક પર કર્યો હુમલો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy