Gujarat/
અમદાવાદની બાકરોલ GIDCમાં સ્ટેટમોનિટરિંગ સેલની રેડ, સ્ટેટમોનિટરિંગ સેલે ઝડપ્યું દારૂનું ગોડાઉન, 500 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો, 9 આરોપીની કરાઈ ધરપકડ
