Gujarat/રાજકોટનાં ઉપલેટામાં ભૂકંપનાં આંચકા, સવારે 8.23 કલાકે નોંધાયા આંચકા, રિકટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિમી દુર નોંધાયું
India/દેશમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ, તો 20,800 લોકો થયા કોરોનામુક્ત, એક્ટીવ કેસ હવે અઢી લાખની નીચે, 2.45 લાખના સ્તર પર
UK/UKમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કોહરામ, 24 કલાકમાં જ રેકોર્ડબ્રેક 57,700 કેસ, UKમાં કુલ કેસ હવે 26 લાખને પાર, મૃત્યુઆંક હવે 74,500ને પાર પહોંચ્યો, સા.આફ્રિકામાં પણ નવા સ્ટ્રેનનો માર, 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા, દૈનિક માત્ર 1500-3000 કેસ નોંધાતા હતા
India/દેશમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ, 24 કલાકમાં 20 હજાર લોકો સાજા થયા, દેશમાં કુલ કેસનો આંક 1.03 કરોડ પર, દેશમાં હાલ 2.45 લાખ કોરોના એકટિવ કેસ, દેશમાં કોરોનાથી કુલ 1.49 લાખ લોકોનાં મોત
Gujarat/ગુજરાતમાં કેસો ઘટવાનો ટ્રેન્ડ યથાવત, રાજ્યમાં કોરોનાનાં નવા 741 કેસ, 24 કલાકમાં 922 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં હાલ 9,477 એકટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી 5 લોકોનાં મોત
Gujarat/રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર, આજે કમોસમી વરસાદની આગાહી, હવામાન ખાતા દ્વારા બે દિવસની હતી આગાહી, ગઇકાલે પણ વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
India/દિલ્હી-NCRમાં સવારે કમોસમી વરસાદ, કમોસમી વરસાદ થતા ઠંડીમાં વધારો, કેટલાંક વિસ્તારોમાં માવઠાની અસર, હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી, દિલ્હી,રાજસ્થાન,હરિયાણા,યૂપીમાં પડી શકે વરસાદ
Gujarat/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 ડિગ્રી તાપમાન
India/ભારતમાં બીજી વેક્સિનને અપાઇ મંજૂરી, સિરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી, ભારત બાયોટકેની કોવેક્સિન રસીને અપાઇ મંજૂરી, ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મળી મંજૂરી, એક્સપર્ટ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
Gujarat/ભાવનગર અંબા ચોકમાં દુકાનમાં આગ, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરાઈ જાણ, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ, આગ લાગવાનું કારણ અકબંધ,