Gujarat/અમદાવાદના નિકોલમાં 6 લાખથી વધુની લૂંટ, ઉમિયા સર્કલ પાસે જ્વેલર્સમાં લૂંટારૂઓ ત્રાટક્યા, 1 રાઉન્ડ ફાયરીંગ કરી લૂંટ ચલાવી શખ્સો ફરાર, CCTVમાં માસ્ક પહેરલ 4 શખ્સો લૂંટ કરતા દેખાયા
Gujarat/કોવેક્સિન અને કોવિશિલ્ડને અપાઈ મંજૂરી વેક્સિન મુદ્દે ડે સીએમ નીતિન પટેલનું નિવેદન, ગઈકાલે જ મેં કહ્યું હતું કે વેક્સીન જલ્દી આવશે, વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરીને મંજૂરી મળી, હજુપણ 2 વેક્સીન મળી શકે છે નીતિન પટેલ, પ્રથમ તબ્બકે યુવાનોને બાદ કરીને વેક્સીન અપાશે, મોટા ભાગે 50 વર્ષથી ઉપરના લોકોને કોરોના વધુ થયો છે, જેથી પ્રથમ તબ્બકામાં સિનિયર સિટિઝનને વેક્સીન અપાશે, ત્રણ તબક્કામાં વેક્સીન અપાશે,
Gujarat/સુરેન્દ્રનગરમાં બે ખોજા યુવકનાં અપહરણનો મામલો, અમદાવાદ ક્રાઇમબ્રાંચે અપહરણનો કર્યો પર્દાફાશ, આરોપીઓની પોલીસે કરી ધરપકડ, વેપારી આઝાદભાઇનો સાળો સિંકદર માસ્ટર માઇન્ડ નીકળ્યો, માસ્ટરમાઇન્ડ સિંકદર સાથે બીજા ચાર લોકોની સંડોવણી, માસ્ટર માઇન્ડ સિકંદર ખુદ પોલીસ તપાસમાં જોડાયો હતો, મોટી રકમનો તોડ કરવા બંને યુવકનાં અપહરણનો રચ્યો કારસો, અપર્હત બંને ખોજા યુવકોનો પોલીસે કરાવ્યો છુટકારો
India/કોરોના વેક્સિનને મંજૂરી મળતા પીએમનું ટ્વિટ, PM મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા, વૈજ્ઞાનિકોને અભિનંદનઃ પીએમ , આજે દરેક ભારતીય માટે ગર્વનો દિવસઃ પીએમ બંને વેક્સીન ભારતમાં બની છેઃ પીએમ મોદી
India/DCGI ની રસી અંગે જાહેરાત, કોવેક્સિન અને કોવિશિલ્ડને અપાઈ મંજૂરી, કેડિલા ઝાયડસની ઝાયકોવ-ડી રસીને મળી ત્રીજા તબક્કાની મંજૂરી, મંજુર બંને વેક્સિન ની કોઈ આડ અસર નહિ,
Gujarat/વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ એક વિવાદ, કોરોના વોર્ડનાં હંગામી કર્મચારીઓને છુટા કરાતાં હોબાળો, બે મહિનાથી પગારથી વંચિત છે હંગામી કર્મચારીઓ, બાકી પગાર સાથે ફરજ પર લેવા કર્મચારીઓની માંગ
India/ચેન્નાઇની ચોલા હોટેલમાં 85 કર્મીઓને કોરોના, 15 ડિસે.થી 1 જાન્યુ.સુધી 85 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ, ચેન્નાઇની વિખ્યાત ITC ગ્રાન્ડ ચોલા હોટેલનાં કેસ સામે આવ્યા
Gujarat/સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો ફરી આતંક, અસામાજિક તત્વો દ્વારા દુકાનમાં કરાઈ તોડફોડ, તોડફોડના સીસીટીવી ફુટેજ થયા વાયરલ, પોલીસ કામગીરીને લઇને ઉઠ્યા સવાલ
Gujarat/સુરત જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો, તલવારથી કેક કાપતો વીડિયો થયો વાયરલ, સચિન GIDC વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું
Gujarat/મોરબીમાં કોલસાની પેઢી સહિત 4 લોકોએ વેટચોરી કરી, પરસોત્તમ રૂપાલાનાં વેવાઇ સામે ફરિયાદ, ચંદુલાલ પટેલ,ઇસુ.વી.એસ.નારંગ,રૂદ્રરાજ સામે ફરિયાદ, યુનુશે ટેકસ ચોરી કર્યાની મોરબી પોલીસ મથકમાં ફરિયાદ, 130 કરોડની ટેકસચોરીની નોંધાઇ ફરિયાદ, 2009થી 2016 સુધી ટેકસ ના ભરતા ફરિયાદ