Gujarat/
કોવેક્સિન અને કોવિશિલ્ડને અપાઈ મંજૂરી વેક્સિન મુદ્દે ડે સીએમ નીતિન પટેલનું નિવેદન, ગઈકાલે જ મેં કહ્યું હતું કે વેક્સીન જલ્દી આવશે, વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરીને મંજૂરી મળી, હજુપણ 2 વેક્સીન મળી શકે છે નીતિન પટેલ, પ્રથમ તબ્બકે યુવાનોને બાદ કરીને વેક્સીન અપાશે, મોટા ભાગે 50 વર્ષથી ઉપરના લોકોને કોરોના વધુ થયો છે, જેથી પ્રથમ તબ્બકામાં સિનિયર સિટિઝનને વેક્સીન અપાશે, ત્રણ તબક્કામાં વેક્સીન અપાશે,
