Gujarat/મોરબીના વાંકાનેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, દિવાનપરામાં સુપર માર્કેટ ખુલતા લોકોની ભીડ, મહિલાઓ સહિતના લોકો માલ સામાન લેવા ઉમટ્યા
Gujarat/મોરબીના વાંકાનેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, દિવાનપરા વિસ્તારમાં સુપર માર્કેટનો વીડિયો વાયરલ, સુપર માર્કેટ ખુલતાં જ લોકોની ઉમટી પડી ભીડ, મહિલાઓ સહિતના લોકો માલ સામાન લેવા ઉમટ્યા
Gujarat/જુનાગઢ શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો, ગાત્રો થીજવતી ઠંડીને પગલે લોકો ધ્રુજી ઉઠ્યા, જુનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી, ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 3.7 ડિગ્રી, જુનાગઢ શહેરના વાતાવરણમાં ભેજ 65 ટકા
Gujarat/રાજ્યમાં કૉલ્ડવેવની અસર યથાવત, 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન
શેર બજાર/સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં તેજી, સેન્સેકસમાં 240 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 48,109 પોઇન્ટને પાર, નિફટી 14,098 પોઇન્ટ પર
Gujarat/મહીસાગરના વાંદરવેડમાં ખેડૂતના આપઘાત મામલો, ખેડૂતે આત્મહત્યા પહેલાં સરકારને લખ્યો હતો પત્ર, સરકારી સહાય ન મળતી હોવાના કર્યો હતો આક્ષેપ
Gujarat/ગુજરાતમાં 6 મહિના બાદ સૌથી ઓછા કેસ, રાજ્યમાં કોરોનાનાં સૌથી ઓછા 715 કેસ, છેલ્લાં 24 કલાકમાં 938 દર્દી સાજા થયા, છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મોત, રાજ્યમાં હાલ 9,250 એકટિવ કેસ
Gujarat/ધનસુરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, બારનોલીમાં મોડી રાત્રે થયું માવઠું , વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો,
Gujarat/વાપી GIDCમાં લાગેલી આગનો મામલો, રાત્રે આગ પર કાબુ બાદ ફરી આગ ભભૂકી, ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો