Gujarat/રાજ્યના મુખ્યમંત્રીનો વધુ એક મહત્વનો નિર્ણય, શૈક્ષણિક સંસ્થાઓ-શાળાઓ માટે નિર્ણય, 1 એપ્રિલથી 31 ડિસે. 20 સુધી સ્કૂલબસોને વેરા મુક્તિ, નોનયુઝ સ્કુલબસોને આપી ટેક્ષમાંથી મુક્તિ
Gujarat/સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઇને મળશે બેઠક, 11 જાન્યુઆરીએ મળશે વર્ચ્યુઅલ બેઠક, લાલકૃષ્ણ અડવાણી,હર્ષવર્ધન નિયોટીયાનું નામ ચર્ચામાં, PM મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી જોડાશે બેઠકમાં
Gujarat/બનાસકાંઠા વડગામ BOB બેંકમાં ગ્રાહકોની ભીડ, વડગામ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક ગ્રાહકો માસ્ક વિના જોવા મળ્યા,
Gujarat/ડાંગમાં મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશે રસીકરણ, ટૂંક સમયમાં આવશે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન, રાજ્ય સરકારે કરી સંપૂર્ણ તૈયારીઓ, ટ્રાયલરનને મળી છે જબરદસ્ત સફળતા, ટૂંક સમયમાં શરૂ થઇ જશે રસીકરણ
Gujarat/સુરત વરાછામાં યુવકની હત્યા, રૂ 50ની ફાટેલી નોટ બદલાવા બાબતે થઈ હતી બોલાચાલી, પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
Gujarat/સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી પહેલાં વિવાદ, ચૂંટણીમાં ભાજપે જાહેર કરી પોતાની પેનલ, માંડવીથી સાંસદ પ્રભુ વસાવા લડશે ચૂંટણી, મુકેશ પટેલ ઓલપાડથી લડશે ચૂંટણી, સંદિપ દેસાઇ ચોર્યાસી બેઠક પરથી ઝંપલાવશે, ભાજપે પેનલ જાહેર કરતાં ચૂંટણીમાં વિવાદનાં એંધાણ
Gujarat/ગુજરાતમાં 25,000 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ, સુરત અને ઊંઝામાં 555 કરોડનું અધધ કૌભાંડ, જીએસટી અધિકારીઓએ 6 કૌભાંડીઓને ઝડપ્યા, સુરત અને ઊંઝાના વેપારીઓએ આચર્યું કૌભાંડ, બોગસ કંપનીઓના નામે બન્યા બોગસ બિલો, ખરીદ વેચાણ વગર જનરેટ થયા બિલો
Gujarat/બનાસકાંઠા ધાનેરાના સરાલ ગામે તાપણું કરતા 5 મજૂરો દાઝ્યા, 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
Gujarat/અલ્પેશ ઠાકોરે પ્રેસ કરી ભૂમાફિયાના નામ જાહેર કર્યા, પુરાવા સાથે ભૂમાફિયાનાં નામ કરાયા જાહેર, કલ્પેશ પટેલ,ઉદય ભટ્ટ,ભાવિક દેસાઈનું નામ જાહેર કર્યુ, કરોડોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ