Gujarat/
ડાંગમાં મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશે રસીકરણ, ટૂંક સમયમાં આવશે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન, રાજ્ય સરકારે કરી સંપૂર્ણ તૈયારીઓ, ટ્રાયલરનને મળી છે જબરદસ્ત સફળતા, ટૂંક સમયમાં શરૂ થઇ જશે રસીકરણ
