Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફી કરાઈ જાહેર, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ફી રૂપિયા 355, ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા ફી રૂપિયા 605, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂપિયા 395, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય

Gujarat/અમદાવાદ શહેરમાં આજે કોરોના વેક્સિન ડ્રાય રન, અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાશે ડ્રાય રન , પ્રથમ ડ્રાય રનમાં 25 હેલ્થ વર્કરને અપાશે વેક્સિન, સમગ્ર પ્રક્રિયા થશે કોવિન સોફ્ટવેર મારફતે, 25 હેલ્થ વર્કરને રસી આપ્યા બાદ રખાશે ઓબ્ઝર્વેશનમાં

Gujarat/વડોદરામાં કોરોનાની નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, યુકેથી પરત ફરેલા 27 વર્ષીય યુવકને નવો કોરોના, નેશનલ ઇન્સ્ટી.ઓફ વાયરોલોજીમાં રિપોર્ટ પોઝિટિવ, યુવક ગોત્રી હોસ્પિ.માં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ

Gujarat/આજે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓને લઈ ચર્ચા , નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક, આજે વિવિધ મુદ્દાઓ પર યોજશે પ્રેસ કોન્ફ્રન્સ

Gujarat/આજે RSSની મળશે સમન્વય બેઠક, ઉવારસદ – ગાંધીનગર ખાતે યોજાશે બેઠક, સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ લેશે ભાગ, રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન મુદ્દે કરાશે ચર્ચા

Gujarat/મહેસાણા દૂધસાગર ડેરીની આજે યોજાશે ચૂંટણી, 15 બેઠકો પર આજે સવારે 9 કલાકે મતદાન, વિપુલ ચૌધરી અશોક ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ, ડેરીમાં સત્તા હાંસલ કરવા બંને પક્ષો મેદાનમાં, મતદાન બાદ સાંજે 6 વાગે થશે મતગણતરી, ચૂંટણીમાં કુલ 1126 મતદાર કરશે મતદાન

India/દેશ હવે કોરોના સામે જીત તરફ, છેલ્લાં 24 કલાકમાં માત્ર 16,300 કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ઉછાળો, 24 કલાકમાં 29,200 થયા કોરોના મુક્ત, એક્ટિવ કેસ હવે 2.28 લાખની સપાટીએ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં મોટાપાયે ઉછાળો, મહારાષ્ટ્રમાં 10 હજાર થયા કોરોના મુક્ત,

Not Set/ઈંગ્લેન્ડમાં આકરા લોકડાઉનની જાહેરાત, ફેબ્રુઆરીના મધ્ય સુધી લોકડાઉન લગાવાયું, પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને કરી જાહેરાત, UKમાં કોરોના બેકાબૂ બનતા નિર્ણય, લોકડાઉનની નવી જોગવાઈઓ વધુ કડક, કામ વિના લોકો બહાર નહીં નીકળી શકે

UK/UKમાં કોરોનાનો નવો સ્ટ્રેન બેફામ, છેલ્લાં 24 કલાકમાં 58,800 નવા કેસ, UKમાં કુલ કેસ હવે 27 લાખને પાર, ફ્રાન્સને પછાડી UK 5મા ક્રમે પહોંચ્યું, UKમાં મૃત્યુઆંક પણ 75 હજારને પાર, મૃત્યુઆંકની બાબતમાં ઈટાલીની લગોલગ

india politics/શક્તિસિંહ ગોહિલ શા માટે બિહારના પ્રભારી પદ છોડવા માંગે છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy