Gujarat/અરવલ્લીમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, બાયડથી સીએમ વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો, 104 ગામના ખેડૂતોને દિવસે વીજળી મળશે, ખેડૂતોને દિવસે વીજળી મળશે-સીએમ
Gujarat/ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું પદયાત્રા માટે પ્રસ્થાન, જેતપુર કાગવડ ખોડલ ધામથી સોમનાથ સુધી પદયાત્રા, ખોડલના દર્શન કરી સોમનાથ પદયાત્રા માટે નીકળ્યા, 9 તારીખે સોમનાથ પહોંચી ધ્વજારોહણ કરશે નરેશ પટેલ
Gujarat/જેતપુર ખારચિયા ગામે જોવા મળ્યા સિંહ, ખારચિયા ગામે વાડી વિસ્તારમાં સિંહ દેખાયા, કારખાનામાં આવેલ CCTV માં સિંહ થયા કેદ
Gujarat/અરવલ્લીના મોડાસામાં ટ્રકે બે વાહનોને અડફેટે લીધા, ટ્રક ટ્રેલરે એક કાર અને રીક્ષાને ટક્કર મારી, રીક્ષા પર ટ્રક પલટી જતા રીક્ષા ચાલક દબાયો, એક ઈસમ ફસાઈ જતા કલાકો બાદ બહાર કઢાયો
Gujarat/મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ, 15 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મંતવ્ય ન્યૂઝ સાથે અશોક ચૌધરીની વાતચીત, અશોક ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Gujarat/ડાંગના સાપુતારાના વાતાવરણમાં પલટો, ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતાં ઠંડીનો વધ્યો ચમકારો
Gujarat/બનાસકાંઠામાં વહેલી સવારે છવાયું ધુમ્મસ, ધુમ્મસથી વાહન ચાલકો થયા પરેશાન, ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા,
Gujarat/સુરતમાં ફાયર વિભાગ દ્વારા 10 શાળાઓ સીલ, ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી કરાઈ સીલ, વારંવારની નોટિસ છતાં ફાયર સેફટી અંગે બેદરકારી, ગોપીપુરા સ્થિત ગોરધનદાસ સોનાવાલા વિદ્યાલય સીલ
Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ, શામળાજી , ભિલોડા, મોડાસામાં ધુમ્મસ છવાયું,
Gujarat/અરવલ્લી CMના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાશે, અરવલ્લીના બાયડના વાત્રક ખાતે કાર્યક્રમ, જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી મળશે, જિલ્લાના 104 ગામડાઓનો સમાવેશ