Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં કોરોનાનાં કેસોમાં વધારો, આજ સુધી કુલ 13,305 દર્દી સાજા થયા, રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધી 16 કેસ નોંધાયા

Gujarat/જામનગરમાં કોંગ્રેસ પક્ષમાં ચૂંટણીની તૈયારીઓ, ઉમેદવારોની પસંદગીને લઈ પ્રદેશ પ્રભારીઓના ધામા, મનપાની ચૂંટણીના દાવેદારોને સાંભળશે નિરીક્ષકો, રાજુ પરમાર, ખુર્શીદ સૈયદ અને ચંદ્રિકાબેન ચુડાસમા હાજર

Gujarat/રાજકોટ શ્રી રામેશ્વર શરાફી મંડળીનું ફુલેકું, પોલીસે મુખ્ય આરોપીની મિલકતની યાદી મેળવી, સંજય દુધાગરા પાસે કરોડો રૂપિયાની જમીન, જિલ્લાના હડાળામાં 3 કરોડની જમીન, સૌથી વધારે જામનગર જિલ્લામાં જમીનની ખરીદી, જામનગર જિલ્લાના વાગડિયામાં 66 લાખની જમીન, પડધરી તાલુકામાં 60 લાખની જમીન, મોટીભલસાણ ગામે પતિ પત્નીના નામે 3.18 કરોડની જમીન

Gujarat/અમદાવાદમાં 10 વર્ષનાં બાળકનું પટકાતા મોત, અગાસી પરથી પટકાતા સારવાર દરમિયાન મોત, અમદાવાદનાં મેઘાણીનગર વિસ્તારનો બનાવ

Gujarat/મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ, અત્યાર સુધી 87 ટકા થયું મતદાન, પાટણ બેઠક પર 100 ટકા મતદાન પૂર્ણ, મહેસાણા બેઠક પર 82 ટકા થયું મતદાન, મોટાભાગની બેઠકોમાં મતદાન 80 ટકા જેટલું પૂર્ણ,

Gujarat/વડોદરામાં BCA-MSU વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, BCA પ્રમુખનું વિદ્યાર્થીઓએ પૂતળું સળગાવ્યું, MSU નાં મયંક પટેલનું સભ્યપદ રદ્દ કરતાં વિવાદ

Gujarat/ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે બેઠક, પ્રદેશ ભાજપની મીડિયા વિભાગની મળી બેઠક, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી બેઠક, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મીડિયા મેનેજમેન્ટ મુદ્દે ચર્ચા

Gujarat/વડોદરામાં આજે 10 સ્થળોએ વેક્સિન ડ્રાયરન, શહેરમાં SSG કોવિડ હોસ્પિટલ સહિત 5 સ્થળે ડ્રાયરન, વડોદરા જિલ્લામાં ભાયલીમાં 3 સ્થળે ડ્રાયરન, પાદરા અને વાઘોડિયા, ખાતે ડ્રાયરન, ભાયલી આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન ડ્રાયરન

Gujarat/ગઢડાના જીઝાવદર ગામે નર્મદા કેનાલમાં ગાબડું, કેનાલમાં ગાબડાથી ખેતરોમાં ભરાયા પાણી, ખેતરોમાં પાણી ભરાતા ખેતરોમાં ઉભા પાકને નુકશાન

Gujarat/ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુમાં ભીડ, કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા, જાહેર માર્ગ પર 1500થી વધુ બેરોજગારોની ભીડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy