Gujarat/રાજકોટ વોર્ડ નંબર 3માં આજે પાણીકાપ, વાલ્વની કામગીરીને લઈ નહીં મળે પાણી, રેલનગર હેડવર્કસ હેઠળના વિસ્તારમાં પાણી વિતરણ બંધ, પાણીકાપને લઈ શહેરીજનોને પડી શકે હાલાકી
Gujarat/કચ્છના બેલામાં સવારે 5:57 મિનિટે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિ.મી. દૂર
Gujarat/બનાસકાંઠાના વડાગામડામાં ડાયરાનો મામલો, ડાયરામાં પૈસા ઉડાવતો પોલીસ કર્મી સસ્પેન્ડ, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની અસર, 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, થોડા દિવસ પહેલાં વનિતા પટેલનો યોજાયો હતો ડાયરો
Gujarat/મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ, અત્યાર સુધી 98.90 ટકા જેટલું મતદાન, પાટણ બેઠક પર 103 ટકા મતદાન પૂર્ણ, મહેસાણા બેઠક પર 104 ટકા થયું મતદાન, મોટાભાગની બેઠકોમાં મતદાન 90 ટકા જેટલું પૂર્ણ, કુલ 1129 પૈકી 1110 મતદારોએ મતદાન કર્યુ
Gujarat/ડ્રાઇવિંગ લાયસન્સની મુદતમાં વધારો, 31 માર્ચ 2021 સુધી મુદતમાં કરાયો વધારો આરસી બુક સહિતના દસ્તાવેજોની મુદતમાં વધારો, કેન્દ્રની માર્ગદર્શિકા બાદ રાજ્ય સરકારનો પરિપત્ર , વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યો પરિપત્ર,
Gujarat/સુરતના એસ.ટી. વર્કશોપ પર સભ્યોનો હોબાળો, S.T. વર્કર્સ કો.ઓપ.ક્રેડિટ સોસા.ની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ, ચૂંટણીના ફોર્મ વિતરણ નહીં કરતા સભ્યોનો હોબાળો, ચૂંટણી અધિકારી, સોસાયટીના મંત્રી અને મેનેજર ગાયબ
Not Set/દેશભરના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લુનું સંકટ, ભોપાલની એનિમલ ડિસીઝ લેબને મળ્યા સેમ્પલ, રાજસ્થાન, હિમાચલ પ્રદેસના સેમ્પલ પોઝિટિવ , કેરળ અને એમ.પી.ના સેમ્પલ પોઝિટિવ , જેમાં બર્ડ ફ્લૂનો H5N8 વાયરસ મળ્યો, હજી સુધી મરઘાં નમૂનાઓ પોઝિટિવ મળ્યાં નથી, અથવા H5N1 સ્ટ્રેઇન જોવાં મળ્યો નથી, કેટલાક અન્ય રાજ્યોના નમૂનાઓની તપાસ બાકી
Maharastra/મહારાષ્ટ્રના CM ગુજરાતી સમાજને સંબોધશે, ઉદ્ધવ ઠાકરે 10 જાન્યુઆરીએ કરશે સંબોધન, ‘ગુજરાતના જલેબી-ફાફડા ઉદ્ધવજી આપણા’ રાજ્યમાં નવા સ્લોગન સાથે પોસ્ટર લાગ્યાં, CMના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ
Maharastra/મહારાષ્ટ્રના નાસિકમાં સ્કૂલ ખુલતા જ કોરોના વિસ્ફોટ, એક સાથે 62 શિક્ષકો કોરોના પોઝિટિવ, તંત્રે જાન્યુઆરીથી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જો કે, પ્રાથમિક ધોરણે માત્ર શિક્ષકોને હાજરી આપવાની હતી
Gujarat/અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર કેસનો મામલો, બિલ્ડર રમણ પટેલે કરી જામીન માટે અરજી, મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરાઈ રેગ્યુલર જામીન અરજી