Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભરૂચ સબજેલમાંથી 2 મોબાઇલ ઝડપાયા, બેરેક નંબર C- 2 માંથી બે મોબાઈલ ઝડપાયા, સપ્તાહમાં મોબાઈલ ઝડપાવાની બીજી ઘટના , સબજેલમાં ચેકીંગ દરમિયાન ઝડપાયા મોબાઈલ

Gujarat/રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો, ગોંડલમાં 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ગોંડલથી પશ્ચિમે 29 કિમી દૂર, પાંચ પીપળા ગામે ભૂગર્ભમાં નોંધાયું કેન્દ્રબિંદુ

Gujarat/અમેરિકાના એટલાન્ટામાં ગુજરાતીની હત્યા, ગણદેવીના 52 વર્ષીય મેહુલ વશીની હત્યા, મોટેલના રીનોવેશન બાબતે બોલાચાલી થતા હત્યા, અશ્વેત યુવાને 52 વર્ષીય મેહુલ વશીની હત્યા કરી,

Gujarat/ભિલોડા પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, 27 વર્ષીય બુટલેગર પોલીસ સકંજામાંથી ફરાર, અંધારામાં અન્ય કારમાં બેસી બુટલેગર ફરાર, દારૂના બે ગુનામાં ફરાર આરોપી ગઈકાલે ઝડપાયો, આરોપી ફરાર થતા પોલીસ કામગીરી સામે અનેક સવાલો

Gujarat/અમદાવાદ કાર ચાલકનું પોલીસ સાથે ઘર્ષણ, વાડજમાં માસ્ક વિના નિકળેલા કારચાલકનું ઘર્ષણ, દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાઈ યુવકે કરી મારામારી, પોલીસકર્મીને લાફો મારી ટ્રાફિક બુથમાં કરી તોડફોડ, વાડજમાં યુવક અને માતા સામે નોંધાઈ ફરિયાદ

Gujarat/દિલ્હીના પ્રદૂષણ સ્તરની નજીક પહોંચ્યું અમદાવાદ, દિલ્હીમાં AQI 200 અને અમદાવાદમાં 197 AQI, અમદાવાદમાં ગંભીર બની રહેલી પ્રદૂષણનું સ્તર, રાઇખડ વિસ્તારમાં સૌથી વધારે પ્રદુષણ નોંધાયું, પીરાણા 235 AQI, રાઇખડ 307 AQI, બોપલ 135 AQI, રખિયાલ 180 AQI, સેટેલાઇટ 193 AQI, ચાંદખેડા 190 AQI

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 665 નવા કેસ, 4 દર્દીના મોત, 897 ડિસ્ચાર્જ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 8594, કુલ કેસનો આંક પહોંચ્યો 2,49,246, અમદાવાદમાં કોરોનાના 139 નવા કેસ નોંધાયા, સુરતમાં કોરોનાના 124 નવા કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના 127 નવા કેસ નોંધાયા, રાજકોટમાં કોરોનાના 88 નવા કેસ નોંધાયા, જામનગરમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા

Gujarat/ધોરાજીના ઉપલેટા રોડ પર ગેરકાયદે રેત ચોરી, સુપેડી પાસેથી રેતી ભરેલ 3 ડમ્પર ઝડપાયા, ઓવરલોડ ભરેલ રેતી ભરેલ 3 ડમ્પર ઝડપી પાડ્યા, મામલતદારે તપાસ કરતા રોયલ્ટી ચોરી સામે આવી

Gujarat/CM રૂપાણી આજે કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ, નર્મદા તિલકવાડાથી CM રૂપાણી આજે કરાવશે પ્રારંભ, 152 કરોડથી વધુની વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત, 39 ગામના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે મળશે વિજળી

Gujarat/રાજ્યભરમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો, 29 દિવસ બાદ ભાવમાં ભાવ વધારો ઝિંકાયો, પેટ્રોલમાં 26 અને ડીઝલમાં 28 પૈસાનો વધારો , ઓલટાઇમ હાઇની નજીક પેટ્રોલ ડિઝલના ભાવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy