Gujarat/વડોદરા નિયમોનો ભંગ કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, કોન્સ્ટેબલનો વીડિયો થયો હતો વાયરલ, માસ્ક ન પહેરી ચાલુ બાઈકે વાત કરતો હતો, કોન્સ્ટેબલ રમેશ ગોવિંદને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રભારી બે દિવસ ગુજરાત પ્રવાસે, રાજીવ સાતવ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, રાજીવ સાતવ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરશે બેઠક, SC અને OBC સમાજના નેતાઓ સાથે કરશે બેઠક, આવતીકાલથી કિસાન બચાઓ દેશ બચાઓ અભિયાન
Gujarat/અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હાલ માત્ર 84 કોરોના પોઝિટિવ સારવાર હેઠળ, 100 કરતાં ઓછા દર્દીઓની સંખ્યા પહેલીવાર થઈ, 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘટાડો, હાલ 5 કોરોનાના દર્દીઓ વેન્ટીલેટર પર,
Gujarat/ગુજરાત યુનિ.ની આજે બીજા તબક્કાની પરીક્ષા, આજે સેમેસ્ટર 3 અને 5ની ઓફલાઇન પરીક્ષા , UG-PGના સેમેસ્ટરની વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા , અંદાજે 55 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, રાજ્યના 135 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન, 25 હજાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન
Gujarat/જૂનાગઢ મનપા અધિકારી પર લાંચનો મામલો, મનપાના મેડિકલ અધિકારી 1 મહિનાની રજા પર, અધિકારી સામે લાંચ લેવા મુદ્દે ACBમાં ફરિયાદ , ACBમાં ફરિયાદ દાખલ થતાં અધિકારી ફરાર, રવિ ડેડાણિયા ACBની ધરપકડથી બચવા ફરાર
Gujarat/ચાર ગુજરાતી પ્રવાસીઓએ નવા સ્ટ્રેનને આપી મ્હાત, યુકેના નવા સ્ટ્રેનથી મુક્ત થયા યુકેના ગુજરાતી પ્રવાસીઓ, ચારેય પ્રવાસીઓને SVP હોસ્પિટલમાંથી રજા અપાઇ, અમદાવાદના બે ભરૂચ, દીવના પેસેન્જરો કોરોનામુક્ત, દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે
Gujarat/મહેસાણા કાગડાઓના શંકાસ્પદ મોત, મોઢેરા સૂર્ય મંદિરમાં થયા કાગડાઓના મોત, મદદનીશ રોગ સંશોધન ટિમ બોલાવી કરાયુ પીએમ, મોત ક્યાં કારણોથી થયુ તે અંગે તપાસ શરૂ
Gujarat/રાજકોટ કોંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત, લેન્ડ ગ્રેબિંગ મુદ્દે યોજ્યો હતો ધરણાંનો કાર્યક્રમ, મંજૂરી વગર ધરણાં કરતા અટકાયત
America/સત્તા હસ્તાંતરણ વખતે અમેરિકામાં સ્થિતિ વણસી, હિંસા કરતા ચાર ટ્રમ્પ સમર્થકોના મોત, સંસદ ભવનમાં ટ્રમ્પ સમર્થકોનો હંગામો, વોશિંગ્ટનમાં 15 દિવસની ઇમર્જન્સીનું એલાન , સંસદમાંથી સમર્થકોને હટાવતી વખતે હિંસા વધી,
Gujarat/અમદાવાદ સુરતમાં લૂંટના વધતા બનાવોને પગલે આદેશ, બંને શહેરના જ્વેલર્સની દુકાન બહાર સુરક્ષા વધારાય, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા આદેશ, બંને પોલીસ કમિશનરને સૂચના અપાઇ- પ્રદિપસિંહ