Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 18 હજાર કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 20,500, એક્ટિવ કેસ હવે માત્ર 2.22 લાખ, 32 રાજ્યો-પ્રદેશોમાં હજારથી ઓછા કેસ, માત્ર ત્રણ જ રાજ્યોમાં હજારથી વધુ કેસ, છત્તીસગઢમાં દિવસમાં હજારથી વધુ કેસ

U.S./USમાં કોરોનાની સૌથી મોટી ત્સુનામી, 24 કલાકમાં જ 2.75 લાખ નવા કેસ, 24 કલાકમાં જ અધધધ 4200ના મોત, બે જ દિવસમાં 5.25 લાખ નવા કેસ, બે જ દિવસમાં 8300 નાગરિકોના મોત, USમાં આજ સુધીના સૌથી ભયાવહ આંકડા, બ્રાઝીલમાં પણ કોરોના ફરી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં નવા 87 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1455ના મોત

U.S./USમાં કોરોનાનું સૌથી મોટું તાંડવ, છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ, 24 કલાકમાં 2.60 લાખ નવા કેસ, 24 કલાકમાં 4,100 નાગરિકોના મોત, 10 માસના અત્યાર સુધીના સર્વાધિક આંકડા

Gujarat/જૂનાગઢ દિક્ષાંત સમારોહ પહેલાં ગરબે ઘુમ્યા LRD જવાનો, ગરબામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ, 4 દિવસમાં રિપોર્ટ સોંપવા આપ્યા આદેશ, તપાસ બાદ જવાબદાર અધિકારીઓએ સામે લેવાશે પગલાં

Gujarat/જૂનાગઢ લોકરક્ષક દળના જવાનોનો વીડિયો વાયરલ, LRD જવાનોનો ગરબા રમતો વીડિયો વાયરલ, ગરબામાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ, જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે હતો કાર્યક્રમ, જવાનોની તાલીમના અંતિમ દિવસે રખાયો કાર્યક્રમ

Gujarat/જામનગર નિશા ગોંડલિયાનો ઓડિયો આવ્યો સામે, પોલીસ પર આરોપ ખોટા કેસમાં ફસાવાનો આરોપ, ધ્રુતી જયેશ રાણપરિયાના નામનો કર્યો ઉલ્લેખ, નિશાને કંઈ થાય તો ધ્રુતી જયેશ રાણપરીયા જવાબદાર, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Gujarat/વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો, એબીવીપીના વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો, કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ, કોર્સ 50 ટકા ઘટાડવા વિદ્યાર્થીઓની રજુઆત, નારાજ વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ધરણા પર બેઠાં

Gujarat/બરોડા ડેરીનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, પ્રમુખપદે દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા બિનહરીફ ચૂંટાયા, ઉપપ્રમુખ પદે જી.બી.સોલંકી બિનહરીફ ચૂંટાયા, ડિરેક્ટરોએ વોટ કરી પ્રમુખ-ઉપપ્રમુખ પસંદ કર્યા,

Gujarat/ગુજરાતની વધુ એક યોજનાનું PM મોદી કરશે ખાતમુહૂર્ત, 16મી જાન્યુ.એ કેવડિયા-વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ, 18 જાન્યુ.એ અમદાવાદ-સુરત મેટ્રોનું ખાતમુહૂર્ત, અમદાવાદમાં ફેઝ-2 મેટ્રો પ્રોજેક્ટનું કરશે શિલાન્યાસ

Gujarat/ભુજના ટાઉનહોલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, શિક્ષણ તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નિયમો ભુલાયા, શિક્ષકોએ માસ્ક પહેર્યા પણ સોશિયલ ડિસ્ટનસનો ભંગ, હાઈસ્કૂલનું ઇ લોકાર્પણ, શિક્ષકોને નિમણૂક પત્રનો કાર્યક્રમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy