Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં યુથ કોંગ્રેસની બેરોજગારી યાત્રા, એમટીબી કોલેજથી કલેકટર સુધી યાત્રા, કાર્યકરો યાત્રા કાઢી કલેક્ટરને આપશે આવેદન, કોંગ્રેસની યાત્રા પહેલા ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Gujarat/કડી NK ઇન્ડસ્ટ્રીઝના કામદારોએ કર્યો હોબાળો, વેતન વધારાની માંગ સાથે કામદારોની હડતાળ, સરકારી નિયમો નેવે મૂકી કરાવાય છે કામ, લઘુતમ વેતન પણ નથી આપતું કામદારોને, ખાનગી કંપનીઓમાં શોષણ થતું હોવાનો આરોપ ,

Gujarat/વડોદરામાં કોરોના વેકસીનેશનનું ડ્રાયરન, શહેરમાં 12 સ્થળોએ વેકસીનેશનનું ટ્રાયલ, OSD ડો.વિનોદ રાવની નિગરાણી હેઠળ ડ્રાયરન

Gujarat/જૂનાગઢમાં વિદ્યાર્થીનો આપઘાત, સ્વામીનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો આપઘાત, પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, જે.પી.સ્વામીના હાથ નીચે કરતો હતો અભ્યાસ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/જામનગરમાં કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રાનું આયોજન, NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ, કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રોડ કરાયો ચક્કાજામ

Gujarat/અમદાવાદમાં ઇસરો ખાતે BRTS બસનો અકસ્માત, બે મુસાફરો થયા ઇજાગ્રસ્ત, ટાયર ફાટતા અકસ્માતની બની ઘટના, ઘટનાને પગલે બસનો કચ્ચરઘાણ

Gujarat/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 7.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 16.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 18.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન,

Gujarat/વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો, જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, વલસાડ,વાપી,ઉમરગામ,કપરાડામાં વરસાદ, વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વધી

Gujarat/સુરતના અસુરતના અડાજણમાં યુવકનું કરંટથી મોત, વોશિંગ મશીન રીપેર કરતાં લાગ્યો હતો કરંટ, યુવકને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મૃત જાહેર કર્યો, ડાજણમાં યુવકનું કરંટથી મોત, વોશિંગ મશીન રીપેર કરતાં લાગ્યો હતો કરંટ, યુવકને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મૃત જાહેર કર્યો,

World/USમાં કોરોનાની સૌથી મોટી ત્સુનામી, 24 કલાકમાં જ 2.75 લાખ નવા કેસ, 24 કલાકમાં જ અધધધ 4200ના મોત, બે જ દિવસમાં 5.35 લાખ નવા કેસ, બે જ દિવસમાં 8300 નાગરિકોના મોત, USમાં આજ સુધીના સૌથી ભયાવહ આંકડા, વિશ્વના પણ 24 કલાકમાં ભયાવહ આંકડા, વિશ્વમાં 24 કલાકમાં 14,700ના મોત, 24 કલાકમાં જ વિશ્વમાં 8.25 લાખ કેસ, બ્રાઝીલમાં પણ કોરોના ફરી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં નવા 87 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1455ના મોત, UKમાં 24 કલાકમાં 1162ના મોત, મેક્સિકોમાં 24 કલાકમાં 1165ના મોત, જર્મનીમાં 24 કલાકમાં 1059ના મોત,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy