Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના રિક્ષા ચાલકોને રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી, રિક્ષા ચાલકોને હાઈકોર્ટે દ્વારા આપવામાં આવી મંજૂરી, ઓટો રિક્ષા ચાલક યુનિયને HCમાં કરી હતી અરજી

Gujarat/ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટેડ કંપનીની સ્પષ્ટતા, ગુજરાતમાં ગેસ પુરવઠો રહેશે યથાવત,, CNG અને ઘરેલુ ગેસના પુરવઠામાં કોઈ કાપ નહીં મૂકાય, ગ્રાહકોને જરૂરિયાત અનુસાર ગેસ પુરવઠો મળશે

Gujarat/વેરાવળમાં ફિશીંગ બોટમાં માછીમાર સાથે મારપીટ, કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની માછીમારો સાથે ગેરવર્તન, બંદરમાં રોષે ભરાયેલ માછીમારોના ટોળા એકઠા થયા, માછીમારો રેલી સાથે પહોંચ્યા કોસ્ટગાર્ડ સ્ટેશન પર માછીમારોએ કોસ્ટગાર્ડ વિભાગને લેખિત રજૂઆત કરી,

Gujarat/તાપી જિલ્લામાં કમોસમી વરસાદ, વ્યારા,ડોલવણમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં

Gujarat/અરવલ્લીમાં વાવમાં પડતા મહિલાનું મોત, શામળાજીમા વાવમાં સેલ્ફી લેવા જતા પગ લપસ્યો, મહિલાને માથામાં ગંભીર ઈજા થતાં મોત, ભરૂચની 45 વર્ષીય મહિલાનું મોત

Gujarat/નવસારી સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મીઓની હડતાળ, વેતન ન મળતાં 60થી કોન્ટ્રાક્ટ સફાઈકર્મીઓની હડતાળ, છેલ્લા બે મહિનાથી સફાઈકર્મીઓ છે પગારથી વંચિત, ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા કર્મીઓની હડતાળ,

Gujarat/જામનગરના લાલપુરમાં પોલીસ વાન પર પથ્થરમારો, તસ્કર ટોળકીએ પોલીસ વાન પર કર્યો પથ્થરમારો, ગઈકાલે ભાણવડમાં 8 લાખની લૂંટ કરી થયા હતા ફરાર, તસ્કરોના પથ્થરમારામાં પોલીસ વાનના કાચ તૂટ્યા,

Gujarat/દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, કોરોના વેક્સીનનું ગુજરાતમાં સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ, કેન્દ્ર સરકાર વેક્સીન આપશે એટલે વેક્સીન આપવાનું શરૂ કરાશે, રજીસ્ટ્રેશન થયેલ લોકોને પ્રથમ વેક્સિન આપવામાં આવશે, ત્યાર બાદ તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે

Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિન ડ્રાયરન, ડ્રાયરન દરમિયાન આરોગ્ય કર્મીની તબિયત લથડી, આરોગ્ય કર્મચારીને ચક્કર આવવાની સમસ્યા, ડ્રાયરનના ડોઝ બાદ 15 મિનિટે અસર વર્તાઈ, આરોગ્ય કર્મચારી મહિલાની તબિયત હાલ સ્થિર

Gujarat/ધોરાજી ભાદર ડેમના 3 દરવાજા 4.5 ફૂટ ખોલાયા, રવી સિઝનના પાક માટે સિંચાઈ માટે પાણી છોડાયું, પાણી છોડાતા 7 તાલુકાના ગામોને પિયતનો લાભ મળશે, 16000 હેકટરની ખેત જમીનને પિયત માટે મળશે પાણી, ઘઉં, ચણા તલ, મગફળી સહિતના રવી પાકને લાભ થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy