Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહીસાગરમાં, CM કિસાન સર્વોદય યોજનાનો કરાવશે પ્રારંભ, લુણાવાડા-સંતરામપુર રોડ પર યોજાશે કાર્યક્રમ, ડીસ્ટ્રીક્ટ કોર્ટના નવનિર્મિત મકાનનું લોકાર્પણ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રહેશે ઉપસ્થિત
Gujarat/રાજકોટમાં ઠંડીનો ચમકારો યથાવત, ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ, રેસકોર્સ ગાર્ડનમાં કસરત કરી રહેલા શહેરીજનો, વૉકિંગ, જૉગિંગ, યોગ, પ્રાણાયામ કરતા શહેરીજનો
Gujarat/રાજકોટમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે તંત્ર સતર્ક, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું રહેશે પક્ષીઘર બંધ , બર્ડ ફ્લુ સામેના અટકાયતી પગલાંરૂપે રહેશે બંધ , રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસની સંખ્યા બે પર પહોંચી
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યુ ટ્વિટ, માધવસિંહ સોલંકીનાં નિધનને પગલે દુખ વ્યકત કર્યુ, તેમનાં જીવનકાળમાં બનાવ્યું હતું ખાસ સ્થાન, ઇશ્વર તેમનાં પવિત્ર આત્માને શાંતિ પ્રદાન કરે
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કર્યુ ટ્વિટ, માધવસિંહ સોલંકીનાં નિધનથી ઘેરો આઘાત , કોંગ્રેસ અને ગુજરાત માટે મોટી ખોટ છે, માધવસિંહ સોલંકીનાં નિધનથી ઘેરો આઘાત , કોંગ્રેસ અને ગુજરાત માટે મોટી ખોટ છે
U.S./USમાં કોરોનાનું તાંડવ યથાવત, USમાં 24 કલાકમાં 3 લાખ નવા કેસ, 48 કલાકમાં નોંધાયા 5.80 લાખ કેસ, 72 કલાકમાં આંકડો 8.40 લાખને પાર, USમાં 24 કલાકમાં વધુ 3900ના મોત, 48 કલાકમાં 8200 લોકો મોતને ભેટ્યાં, 72 કલાકમાં 12,300ના ગયા જીવ
Gujarat/કોંગ્રેસનાં દિગ્ગજ નેતા માધવસિંહનું નિધન, ગાંધીનગર ખાતે લીધા અંતિમ શ્વાસ, નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવા નેતા પહોંચ્યા, અલ્પેશ ઠાકોર સહિત નેતા પહોંચ્યાં નિવાસસ્થાને, માધવસિંહનાં નિધનથી કોંગ્રેસને મોટી ખોટ
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, હાર્દિક પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું , માધવસિંહ સાહેબના નિધનથી ખૂબ દુઃખ થયું , ભગવાન તેમની પવિત્ર આત્માને શાંતિ આપે, જનતાની સુખાકારી માટે તેમણે ખૂબ જ કામ કર્યું
India/દેશમાં ધીમે ધીમે કોરોના કાબૂમાં, છેલ્લાં 24 કલાકમાં 18,400 નવા કેસ, તો 24 કલાકમાં 19,200 રિકવરી, એક્ટિવ કેસ હવે ઘટીને 2.21 લાખ, કેરળ-મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ કેસ, 33 રાજ્યોમાં હજારથી ઓછા કેસ
Gujarat/અમદાવાદ ઉતરાયણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, ઉતરાયણની ઉજવણી લોકો કરી શકશે, પતંગ બજારમાં ભીડ ભેગી ન થાય તેનું પ્રશાસને ધ્યાન રાખવું પડશે, ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર નહિ થઈ શકે, પતંગ દોરીના વેચાણ પર કોઈ પ્રતિબંધ નહિ