Gujarat/જુનાગઢના માંગરોળમાં 70 કાગડાઓના મોત, બર્ડ ફ્લૂના ભય વચ્ચે ટપોટપ મર્યા કાગડા, સ્થાનીક હોટલ માલિકે વન વિભાગને કરી જાણ, વન વિભાગે 10 કાગડાના સેમ્પલ લીધા, બાકીના કાગડાના મૃતદેહ સ્થળ પર છોડી રવાના
Gujarat/અમદાવાદના ચાંગોદરમાં વધુ એક લૂંટ, 44 લાખ 50 હજારની લૂંટની બની ઘટના, ચાંગોદર રેલવે ફાટક 3 શખ્સોએ ચલાવી લૂંટ, કોન્ટ્રાક્ટરને માર મારી શખ્સોએ ચલાવી લૂંટ, પોલીસે બે આરોપીઓની કરી અટકાયત, પોલીસે મોટાભાગનો મુદ્દામાલ પણ કર્યો રિકવર, ચાંગોદર અને એલસીબી પોલીસની સંયુક્ત કામગીરી
Gujarat/કિસાનસંઘનાં વરિષ્ઠ નેતા જીવણભાઇ પટેલનું નિધન, 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કોરોના સામે જંગ જીત્યા બાદ કાલે લથડી તબિયત, યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ, મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ દ્વારા પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat/CM રૂપાણીએ માધવસિંહનાં નિધનને પગલે શ્રદ્ધાંજલિ અર્પી, સોલંકીનાં નિધનને પગલે એક દિવસનો શોક પાળવા જાહેરાત, અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય, બપોરે 12 વાગે મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે, માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરાશે
India/કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું નિધન, વડાપ્રધાન મોદીએ નિધનને પગલે કર્યુ ટ્વિટ, માધવસિંહ સોલંકીને એક વેગવાન નેતા ગણાવ્યા, ગુજરાતનાં રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી, સમાજ સેવા માટે તેમને હંમેશા યાદ રખાશે, તેમનાં પુત્ર ભરતસિંહ સોલંકીને વાત કરી સાંત્વના પાઠવી
Gujarat/કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું નિધન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ, કોંગ્રેસની વિચારધારાને મજબુત બનાવવામાં મોટી ભૂમિકા, સામાજિક ન્યાયને પ્રોત્સાહન માટે યોગદાનને યાદ કરાશે, તેમનાં પરિવારજનો અને મિત્રોને સાંત્વના પાઠવી
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, આવતીકાલે અંતિમ વિધિ થઈ શકે છે, માધવસિંહના પુત્ર ભરતસિંહ હાલ અમેરિકા 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીનું નિધન, માધવસિંહ સોલંકી ખામ થિયરીના પ્રણેતા હતા,
Gujarat/આજે પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠક, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, 7 જાન્યુઆરીએ થઈ છે નવી ટીમની જાહેરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ઘડાશે રણનીતિ, ભાજપ લીગલ સેલની પણ મળશે બેઠક
UK/UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 1325ના મોત, 48 કલાકમાં UKમાં સવા લાખ નવા કેસ, 48 કલાકમાં UKમાં 2500ના મોત, તમામ નિયંત્રણો છતાં કોરોના અનિયંત્રિત
Gujarat/રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ, 7.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 18.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન