Gujarat/ભાવનગરની જિલ્લા જેલમાંથી મળ્યો મોબાઈલ, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ, મોબાઈલ FSLમાં મોકલી આપી તપાસ હાથ ધરાઈ
Gujarat/રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, દ.ગુજરાત-ઉ.ગુજરાતમાં પડી શકે વરસાદ, દાહોદ,ડાંગ,ભરૂચ,નર્મદા,તાપીમાં વરસાદની વકી,
Gujarat/IT રીટન મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ, CBTDને IT રિટનની તારીખ વધારવા હુકમ કર્યો, આગામી 12મી જાન્યુઆરી સુધી નિર્ણય લેવાય: HC નિર્ણય નહિ લેવાયતો હાઇકોર્ટ આપશે ચુકાદો
India/16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન, કોરોના વેક્સિનેશનને સ્વાસ્થ્ય મંત્રાલયની લીલીઝંડી, ગુજરાતમાં પણ થશે વેક્સિનેશનનો પ્રારંભ,
Cricket/બુમરાહ અને સિરાજ સામે વંશીય ટીપ્પણી, ભારતીય ટીમ મેનેજમેન્ટ નોંધાવી ફરિયાદ, પબ્લિક સ્ટેન્ડમાંથી પ્રેક્ષક દ્વારા વંશીય ટીપ્પણીથી વિવાદ, ત્રીજા દિવસના અંતે બની વંશીય ટીપ્પણીની ઘટના, અમ્પાયર અને સિક્યુરિટી ઓફિસર્સ ઘટનાથી વાકેફ, ટીમ ઇન્ડિયાએ ICC સિક્યુરિટી ઓફિસર્સને પણ ફરિયાદ કરી
International/જકાર્તાથી નીકળેલી ફ્લાઈટથી સંપર્ક કપાયો, ઈન્ડોનેશિયાના જકાર્તાથી નીકળી હતી ફ્લાઈટ, ઉડાનની 4 મિનિટમાં જ કપાયો સંપર્ક, ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી, હાઈટ ગુમાવ્યાંના તુરંત બાદ રડારમાંથી ગાયબ, શ્રીવિજય એરલાઈન્સની હતી ફ્લાઈટ
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, કાલે માધવસિંહના પાર્થિવદેહને રાજીવ ભવન ખાતે મુકાશે, આવતીકાલે બપોરે 3 થી 5 સુધી અંતિમ દર્શને મુકાશે
Gujarat/ભાવનગર માં અમૃતમ કાર્ડ અંગે તંત્રની ઘોર બેદરકારી, બોરતળાવ વિસ્તારમાંથી બિનવારસી જથ્થો મળી આવ્યો, ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે અતિ ઉપયોગી કાર્ડ, આરોગ્યની સુવિધા માટે લાભદાયી કાર્ડ રોડ પર ફેંકી દેવાયા
Gujarat/ગોંડલના વાસાવડ ગામ આજે સ્વયંભૂ બંધ, માથાભારે શખ્સોએ યુવતીની માર્યો હતો માર, યુવતીને માર મારવા મામલે ગ્રામજનોમાં રોષ, માથાભારે શખ્સો સામે પગલાં ભરવા ગ્રામજનોની માંગ, ગ્રામ પંચાયત ખાતે રોષ વ્યક્ત કરતા ગ્રામજનો, તાલુકા પોલીસ વસાવડ ગામ પહોંચી
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, અંતિમ વિધિ આવતીકાલે બપોર બાદ કરશે, તેમના પાર્થિવ દેહને દર્શન માટે આવતીકાલે મુકાશે, ભરતસિંહના આવ્યા બાદ અંતિમવિધિ કરાશે