Gujarat/સેલવાસની ગુટખા કંપનીમાં પોલીસનાં દરોડા, રૂ.15 કરોડનો માલસામાન જપ્ત, પૂણેની ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા દરોડાની કામગીરી, પૂણેમાં ગુટખાના રેકેટનો છેડો દા.ન.હવેલી સુધી પહોંચ્યો, ગોવા ગુટખાનાં ડિસ્ટ્રીબ્યુટર મારફતે લેવડદેવડનો ઘટસ્ફોટ, રૂ.4 કરોડ રોકડા મળી આવતા તપાસ તેજ
indonesia/ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનાનો મામલો, ખોવાયેલ વિમાનનો કેટલોક કાટમાળ મળ્યો, ગઇકાલે 62 મુસાફરો સાથે સમુદ્રમાં તુટયું વિમાન, જકાર્તાથી પોન્ટિઆનાક જવા નીકળ્યું હતું વિમાન, ચાર-પાંચ મિનિટમાં જ વિમાનનો કપાયો હતો સંપર્ક, ચાર ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો લાપતા
Gujarat/અમદાવાદ નરોડામાં જવેલર્સમાં થઈ ચોરી, મહિલા સહિત બે લોકો ચોરી કરી ફરાર, 1.20 લાખના દાગીના ચોરી ફરાર, નરોડા પોલીસે તપાસ હાથ ધરી
America/અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ, 48 કલાકમાં 5.55 લાખ કેસ, 24 કલાકમાં 3200ના મોત, 48 કલાકમાં 7200ના મોત
India/દેશમાં ફરી રિકવરીમાં સામાન્ય વધારો, છેલ્લા 24 કલાકમાં 18,800 નવા કેસ, તો રિકવરી 19,400,એક્ટીવ કેસ હવે 2.20 લાખ
Gujarat/રાજ્યમાં નવા 675 કેસ સામે 851 દર્દી રિકવર, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 5 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 7,968 એકટિવ કેસ, રાજ્યમાં રિકવરી રેટ 95.10 ટકા પર
India/દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 18 હજાર કેસ સામે 19 હજાર રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.04 કરોડ પર, દેશમાં કુલ રિકવરી આંક 1 કરોડને પાર, દેશમાં હાલ 2.20 લાખ એકટિવ કેસ
World/વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 9 કરોડને પાર, યુ.એસમાં 24 કલાકમાં નવા 2.49 લાખ કેસ, યુ.એસમાં 24 કલાકમાં 3 હજાર લોકોનાં મોત, યૂકેમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક નવા 59 હજાર કેસ, યૂકેમાં કુલ કેસનો આંક 30 લાખને પાર, વિશ્વમાં 24 કલાકમાં નવા 7.27 લાખ નવા કેસ
Gujarat/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 14.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર