Gujarat/ગીરસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મોકૂફ, આજે સાંજે 6 વાગ્યે મળનારી બેઠક મુલતવી, બેઠકમાં PM સહિત ટ્રસ્ટીઓ જોડાનાર હતા, ચેરમેન પદની વરણી માટે મળનાર બેઠક રદ્દ, કેશુભાઈ પટેલના નિધનથી ચેરમેન પદ છે ખાલી, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરી પુષ્ટિ
Gujarat/રાજકોટ-કોરોનાનો ફરી હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મોત, મૃત્યુઆંક વધતા આરોગ્ય તંત્રમાં ચિંતા, મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
Gujarat/કચ્છના દૂધઈમાં ભૂકંપનો આંચકો, સવારે 9.5 મિનિટે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિલોમીટર દૂર
Gujarat/વલસાડ જિલ્લા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું , સોમાભાઈ બાત્રીએ આપ્યું પદ પરથી રાજીનામું, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ પર આરોપ , મનસ્વી વર્તન અને નિર્ણયોને લઇ આપ્યું રાજીનામું, સોમા બાત્રિના રાજીનામાંથી જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ
શેર બજાર/શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત, શરૂઆતમાં 300 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસે 49 હજારની સપાટી કુદાવી, સેન્સેકસ 49083 પોઇન્ટ પર, નિફ્ટી 14423 પોઇન્ટ પર
Gujarat/કચ્છ સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું, જહાજના 8 ક્રુમેમ્બરોનો બચાવ કરાયો, દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતુ હતુ જહાજ, સ્થાનિક માછીમારી દ્વારા ક્રુમેમ્બરોને બચાવી લેવાયા
Gujarat/મોરબીના હળવદમાં કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન, વસંતપાર્કમા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ટુર્નામેન્ટેમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વોલીબોલ રમવા લોકોના ટોળા ઉમટ્યા
Gujarat/ચીખલીના સુરખાઈ ખાતે યોજાયો સરપંચ સંવાદ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત, નવસારી, વલસાડ,ડાંગ જિલ્લાના સરપંચો હાજર
Gujarat/અમીરગઢ, ઇકબાલગઢમાં ધુમ્મસ છવાયું, હાઈવે પર ધુમ્મસ છવાતા વાહનચાલકોને હાલાકી, બટાટા,જીરું પાકને નુકશાનની ભીતિ
Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી છવાયુ ધુમ્મસભર્યુ વાતાવરણ, વાતાવરણમાં પલટાથી ઠંડીનો ચમકારો વધ્યો, રવીપાકમાં રોગચાળાની ભીતિ