Gujarat/વેક્સિનના આગમનને લઈને તંત્ર સજ્જ, ગાંધીનગર રેન્જ આજી દ્વારા તમામ સુરક્ષા, DYSP એમ. કે. રાણાની ખાસ વાતચીત, અમદાવાદથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર, ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં, PSI કક્ષાના અધિકારી સ્ટોરેજ રૂમ બહાર કરશે સુરક્ષા
Gujarat/દ.ગુજરાતના બારડોલીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, બારડોલીના મઢી ગામે મૃત બે કાગડાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, મઢી તેમજ આસપાસના પોલટ્રી ફાર્મમાં તપાસ, પશુ પાલન અધિકારીઓ દ્વારા 4 ટીમ બનાવી તપાસ
Gujarat/સુરત મહુવા સુગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, પ્રમુખ અને ઉપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ , પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી, ઉપપ્રમુખ પદે બળવંતરાય પટેલની વરણી
Gujarat/નવસારીના ચિખલી તાલુકામાં કાગડાના મોત, ફડેવલ ગામે 3 કાગડાના શંકાસ્પદ મોત, વન વિભાગની ટીમ -પશુચિકિત્સકની ટીમ પહોંચી, કાગડાઓના મૃતદેહને ટેસ્ટિંગ માટે ભોપાલ મોકલાયા
Gujarat/વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, સાવલીનાં વસંતપુરામાં બર્ડ ફ્લુથી કાગડાનાં મોત, લેબોરેટરીનાં રિપોર્ટમાં થઇ બર્ડ ફ્લુની પુષ્ટિ, વસંતપુરામાં 25 કાગડાઓનાં થયા હતાં મોત, 5 કાગડાનાં નમૂના ભોપાલ લેબ.માં મોકલાયા હતા, 3 કાગડાઓમાં બર્ડ ફ્લુ પોઝિટિવની પુષ્ટિ, જિલ્લાનું વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું
India/કેન્દ્રીય બજેટનું પેપર છપાશે નહિ, 1947 પછી ભારતમાં બજેટનું પેપર નહી છપાય, કોવિડને કારણે બજેટનું પેપર છાપશે નહી
Gujarat/સુરત વ્હાઇટ લોટસ સ્કૂલમાં સામે વાલીઓમાં રોષ, પુરી ફી ભરવા માટે સ્કુલ કરી રહી છે દાદાગીરી, બાકી ફી ભર્યા બાદ પણ ના કર્યા કલાસ શરૂ, ઓનલાઈન કલાસ બંધ કર્યા બાદ નથી કર્યા શરૂ, શાળાની દાદાગીરી સામે વાલીઓમાં નારાજગી, જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ કરી રજુઆત
Gujarat/તાપીના વ્યારાની સિવિલ હોસ્પિટલમાં કર્મીઓની હડતાળ, આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓની હડતાળ, બે મહિનાથી પગાર ન મળતાં કર્મીઓ કામથી રહ્યા અળગા,
Gujarat/રાજ્યમાં ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન