Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક, ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની કમિટી બનાવી

India/કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની કમિટી બનાવી, કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આગામી આદેશ સુધી લગાવાઇ રૉક, સુપ્રીમ કોર્ટે કર્યુ કમિટીનું ગઠન

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, 17 જાન્યુઆરીથી કેવડિયા બરોડા ટ્રેન ચાલુ થશે, મેટ્રો પાર્ટ 2 ગાંધીનગર ગિફ્ટ સીટીનું PM કરશે લોકાર્પણ, , 18 જાન્યુઆરીએ PM મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

Gujarat/ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-2025ની જાહેરાત, આજે 5 વર્ષ માટે નવી પોલિસી જાહેર , રોકાણની સુરક્ષા માટે ટુરિઝમ પોલિસી જરૂરી, નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇન્સેટિવ સરકારે ખાસ ટુરિઝમ સ્પોટ નક્કી કર્યા, વિદેશી પ્રવાસીઓને હોટેલમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે, ગરવી ગુર્જરીમાંથી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, રોકાણ કરનારને 10 લાખ સબસીડી અપાશે, ઇલેક્ટ્રોનિક વાહનો ફરે તે માટે પ્રોત્સાહિત કરાશે,

Gujarat/અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચી રસી, સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર કલેકટર હાજર, સ્ટોરેજ રૂમ બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ, ગાંધીનગર સેન્ટર પરથી રસીનું થશે ડિસ્ટ્રીબ્યુશન, 16મીથી ગુજરાતમાં વેક્સિનેશનનો થશે પ્રારંભ

Gujarat/અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી રસી, કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો પહોંચ્યો અમદાવાદ, વેક્સિનનો પહેલો જથ્થો એરપોર્ટ પહોંચ્યો, વેક્સિન આગમન સમયે Dy.CM હાજર, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ હાજર, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ હાજર, ટોચનાં અધિકારીઓ એરપોર્ટ પર હાજર, અમદાવાદ,ગાંધીનગર,ભાવનગર ઝોનમાં અપાશે

Gujarat/અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં આગ, દરિયાપુર દરવાજા પાસેની ઘટના, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે, શોર્ટ સર્કિટથી કંપનીમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

Gujarat/નવસારી જિલ્લામાં કાગડાના મોત, ગોયડી ગામે 3 કાગડાના શંકાસ્પદ મોત, ત્રણ કાગડાઓના મૃતદેહને પીએમ માટે મોકલાયા, ગઈકાલે ચીખલીમાં કાગડાના થયા હતા મોત

Gujarat/બર્ડ ફ્લૂની દહેશતને પગલે આરોગ્ય તંત્ર સજ્જ, તમામ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, રોગની દવા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ: આરોગ્યતંત્ર, અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરાઇ, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિેએ યોજી હતી બેઠક

Ahmedabad/લ્યો બોલો! ચોરોએ ખરી કરી, શબવાહિની જ ચોરી ગયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy