Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/દિલ્હીની સફદરજંગ હોસ્પીટલના ચોથા માળે લાગી આગ

Political/કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ફરી PM મોદી પર તાક્યું તીખુ તીર

Gujarat/ખેડા મહેમદાવાદ રોડ પર હીટ એન્ડ રન, હીટ એન્ડ રનમાં 3 લોકોના મોત, ગાડવા-ગોઠાજના ત્રણ યુવાનોના મોત, ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત ટ્રક ચાલક ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

India/પૂર્વ સનદી અધિકારી એ.કે.શર્મા ભાજપમાં સામેલ, ગુજરાત કેડર બેચ-1988ના સનદી અધિકારી છે શર્મા, લખનૌમાં એ.કે.શર્માએ ધારણ કર્યો કેસરિયો ખેસ, એ.કે.શર્માએ સી.એમ.ઓ.અને પી.એમ.ઓમાં આપી હતી સેવા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટવર્તી અને વિશ્વાસુ છે શર્મા, આગામી સમયમાં તેઓ યુપીના રાજકારણમાં સક્રિય થવાની શક્યતા, મોદીના નેતૃત્વની એનડીએ સરકારમાં પણ મળી શકે જવાબદારી, એ.કે.શર્માએ ત્રણ દિવસ અગાઉ લીધી હતી સ્વૈચ્છિક નિવૃત્તિ

Gujarat/અમદાવાદમાં ડે સીએમ નીતિન પટેલના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન, ઉવારસદ ફ્લાયઓવરનું ઉદઘાટન, 17 કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો, અડાલજ ખાતે 10 માર્ગીય રોડ બનાવાયો , 21.67 કરોડના ખર્ચે બન્યો રોડ

Gujarat/ધોરાજીમાં લલીત વસોયાએ કરી ઉજવણી, કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ કરી ઉજવણી, પતંગ ઉડાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી,

Gujarat/અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ અને પૌત્રી સાથે કરી પૂજા ટ્રસ્ટી સાથે શુભેચ્છા મુલાકાત કરી, ભગવાન જગન્નાથને ફૂલોનો પહેરાવ્યો હાર, મંત્રોચ્ચાર વચ્ચે કરી ભગવાનની પૂજા અમિત શાહે પુજા બાદ કરી આરતી

Gujarat/ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં, કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી, કેન્દ્રમાં મળી શકે છે મહત્વની જવાબદારી, હજુ ત્રણ દિવસ પહેલા જ લીધું હતું VRS, શર્માનાં VRSને લઇને પણ થઇ હતી અનેક પ્રકારની અટકળો, CMO-PMOમાં 18 વર્ષ સુધી સેવા આપી ચુકયા છે શર્મા, નરેન્દ્ર મોદીનાં નિકટનાં ગણાય છે શર્મા, ભાજપમાં જોડાયા બાદ મળી શકે છે મોટી જવાબદારી, યૂપીમાં પણ મોટી જવાબદારી મળે તેવી સંભાવના

Gujarat/પ્રદેશ ભાજપના નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે , પ્રદેશમંત્રી તરીકે જયશ્રીબેન દેસાઇ, પ્રદેશ સહ મિડીયા પ્રભારી તરીકે કિશોર મકવાણા, પ્રદેશ કન્વીનર IT તરીકે નિખીલ પટેલ, પ્રદેશ કન્વીનર સો.મીડિયા તરીકે સિદ્ધાર્થ પટેલ , પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા તરીકે મનન દાણી , પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત , અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ

Not Set/ભારત-ઔસ્ટ્રેલિયા મેચ: વોર્નરે પ્રેક્ષકો દ્વારા કરવામાં આવેલી જાતીય ટિપ્પણીની નિંદા કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy