Gujarat/ પ્રદેશ ભાજપના નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે , પ્રદેશમંત્રી તરીકે જયશ્રીબેન દેસાઇ, પ્રદેશ સહ મિડીયા પ્રભારી તરીકે કિશોર મકવાણા, પ્રદેશ કન્વીનર IT તરીકે નિખીલ પટેલ, પ્રદેશ કન્વીનર સો.મીડિયા તરીકે સિદ્ધાર્થ પટેલ , પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા તરીકે મનન દાણી , પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત , અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ

Breaking News