Gujarat/ સુરત વ્હાઇટ લોટસ સ્કૂલમાં સામે વાલીઓમાં રોષ, પુરી ફી ભરવા માટે સ્કુલ કરી રહી છે દાદાગીરી, બાકી ફી ભર્યા બાદ પણ ના કર્યા કલાસ શરૂ, ઓનલાઈન કલાસ બંધ કર્યા બાદ નથી કર્યા શરૂ, શાળાની દાદાગીરી સામે વાલીઓમાં નારાજગી, જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ કરી રજુઆત

Breaking News