Gujarat/ અમદાવાદના ચાંગોદરમાં વધુ એક લૂંટ, 44 લાખ 50 હજારની લૂંટની બની ઘટના, ચાંગોદર રેલવે ફાટક 3 શખ્સોએ ચલાવી લૂંટ, કોન્ટ્રાક્ટરને માર મારી શખ્સોએ ચલાવી લૂંટ, પોલીસે બે આરોપીઓની કરી અટકાયત, પોલીસે મોટાભાગનો મુદ્દામાલ પણ કર્યો રિકવર, ચાંગોદર અને એલસીબી પોલીસની સંયુક્ત કામગીરી

Breaking News