Gujarat/ CM રૂપાણી આજે કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ, નર્મદા તિલકવાડાથી CM રૂપાણી આજે કરાવશે પ્રારંભ, 152 કરોડથી વધુની વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત, 39 ગામના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે મળશે વિજળી

Breaking News