Gujarat/
અમદાવાદ AMC દ્વારા રસીકરણને લઇને તૈયારીઓ, વિરાટનગર ખાતે પ્રથમ વેકસીનેશન સેન્ટર બનાવાયું, સરકારી સ્કૂલમાં બનાવાયુ વેકસીનેશન સેન્ટર, કોર્પોરેશન પણ હવે શરૂ કરશે ડ્રાય રન, કેન્દ્રની ગાઈડલાઈન મુજબ બનાવાયુ છે સેન્ટર
