Breaking News/ અમદાવાદ: EDના ડિરેક્ટર તરીકે ઓળખ આપી છેતરપિંડી, રૂ.1.50 કરોડની છેતરપિંડી ઓમ વીરસિંગ ઘ્વારા આચરાઈ, ડુપ્લીકેટ આઇકાર્ડ અને વીઝિટિંગકાર્ડ બતાવી છેતરપિંડી, ટેન્ડરનું કામ કરી આપવાનું કહી 1.50 કરોડ લીધા, સેટેલાઈટ પોલીસે ઓમ વીરસિંગ સામે ગુનો નોંધ્યો,

Breaking News
Breaking News