ભરૂચ/
ભરૂચ ભાજપના કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની બેદરકારી, બિસ્કિટ વિતરણ માટે બાળકોને એકઠાં કરાયા, કોરોના કાળમાં બાળકોને માસ્ક પણ ન પહેરાવાયા
