અરવલ્લી/
બાયડ -દહેગામ રોડ ફત્તેપુરાના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, કેટલાક લોકોએ જમીન પર કબજો કરી લેતા ન્યાયની માંગ, બાયડ મામલતદાર સામે ગ્રામજનોએ કર્યો આક્ષેપ, જમીન માફિયાઓ સાથે મિલી ભગત કરી હોવાનો આક્ષેપ,
