Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય, કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો નિર્ણય, ગઈકાલે મેન્ડેટ વિવાદના મુદ્દે આપ્યું હતું રાજીનામું પક્ષ પ્રમુખ અમિત ચાવડાને આપ્યું હતું રાજીનામું પાર્ટીના હિતમાં રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય

India/દિલ્હીમાં લાલ કિલ્લા હિંસાનો મામલો, સ્પેશિયલ સેલે દિપ સિદ્ધૂની ઝડપી પાડ્યો, દિપ સિદ્ધૂ પર એક લાખનું હતું ઇનામ , 26 જાન્યુઆરીથી ફરાર હતો દીપ સિદ્ધૂ , લાલ કિલ્લા હિંસાનો આરોપી દીપ સિદ્ધૂ

Gujarat/સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ, પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ, ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી, કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ

India/ઉત્તરપ્રદેશના જૌનપુરમાં ગમખ્વાર અકસ્માત, જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત , અકસ્માતમાં 6 મુસાફરોના થયા કરૂણ મોત , 11 મુસાફરો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા , પાંચ લોકોને જોનપુર જિલ્લા હોસ્પિટલ ખસેડાયા

Gujarat/આજથી શાળાઓમાં શિક્ષકોની હાજરી ફરજિયાત, વિદ્યાર્થીઓ માટે મરજિયાત, શિક્ષકો માટે ફરજિયાત , પ્રાથમિક શિક્ષકનો સમય આજથી પૂર્ણ સમયનો , રાજ્યના તમામ DPO અને શાસનાધિકારીઓને સૂચના, એકમ કસોટીની ચકાસણી સહિતની કામગીરી કરશે , સ્કૂલ એક્રિડેશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન કરશે

Gujarat/કચ્છના ગુંદળિયામાં વેપારીને પોલીસે માર્યો માર, માંડવીમાં રહેતા વેપારીને પોલીસે માર્યો ઢોરમાર , પ્રોહિબિશન કેસમાં મિત્રને મળવા જતાં માગ્યા હતા પૈસા , પોલીસ પર પૈસા માંગ્યાનો લગાવ્યો યુવકનો આરોપ , સમગ્ર બાબતે વેપારી યુવાનનો વીડિયો આવ્યો સામે

Gujarat/પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બેઠકનો ત્રીજો દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક, પંચાયત, નગરપાલિકાનાં ઉમેદવારોની ચર્ચા, પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક 10 ફેબ્રુઆરી સુધી ચાલશે , 11મીએ જાહેર કરાશે ઉમેદવારના નામની જાહેરાત

Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ધમધમાટ , તામ્રધ્વજ સાહુ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી આવશે અમદાવાદ એરપોર્ટ , તામ્ર ધ્વજ સાહુ સવારે 10.30 વાગ્યે આવશે એરપોર્ટ, કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક , તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ

Gujarat/રાજ્યમાં 8.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 12.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન, ગાંધીનગરમાં 9.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન

Gujarat/સુરતમાં આજે બે ઝોનમાં પાણી રહેશે કાપ, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં રહેશે પાણી કાપ , પાણીની લાઇનમાં લીકેજ દૂર કરવાની કામગીરી , લીકેજ રિપેરીંગની કામગીરીને પગલે પાણીકાપ , લોકોને પાણીનો સંયમથી ઉપયોગ કરવા અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy