Gujarat/સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ, પીપોદ્રાના IYP ગ્રાઉન્ડ નજીક બની ચોરીની ઘટના, તસ્કરોએ ઓઇલના વેપારીની કારને બનાવી નિશાન, ઓફિસ બહાર પાર્ક કરેલી કારમાં રહેલ રોકડની ચોરી 2 લાખ રોકડા લઈ તસ્કરો થયા ફરાર પાલોદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે
Gujarat/અંબાજી મંદિરમાં આજથી માતાજીની પાવડી પૂજા, કોરોનાને લઈ 11 મહિનાથી બંધ હતી પાવડી પૂજા , કોરોના સંક્રમણ ઘટતા વહીવટી તંત્રએ લીધો નિર્ણય , મંદિરના ગર્ભ ગૃહમાં કરાય છે માતાજીની પાવડી પૂજા
Gujarat/સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ અને પાસ વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ , કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચવા ઇન્કાર , પ્રફુલ તોગડિયા, નિલેશ કુંભાણીનો સ્પષ્ટ ઇન્કાર , અંતિમ દિવસે કેટલા ફોર્મ ખેંચાશે તેના પર નજર
Gujarat/રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ઘટાડાનો ટ્રેન્ડ, નવા 232 કેસ સામે 450 દર્દી રિકવર, છેલ્લાં 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 2160 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.51 ટકા પર
India/દેશમાં કોરોનાનાં નવા કેસ 9 હજારની નીચે, નવા 8 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.41 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, કેરળમાં કેસ ઘટતાં નવા 3742 કેસ
World/વિશ્વમાં કોરોનાનાં હાલ 2.56 કરોડ એક્ટિવ કેસ, USમાં કોરોનાનાં નવા 87 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1489 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 25 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.69 કરોડ ,
Gujarat/વડોદરાનાં વોર્ડ 12ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ, અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરનું ઉમેદવારીપત્ર રદ્દ, અધુરી વિગતોને પગલે ચુંટણી અધિકારીએ કર્યું ફોર્મ રદ્દ, ભાજપે ટિકિટ ન આપતા હતા નારાજ રાજુ ઠક્કર , નારાજ થઇ કરી હતી અપક્ષમાંથી ઉમેદવારી
Gujarat/ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામું, ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને આપ્યું રાજીનામું, ટિકિટ વહેંચણીથી નારાજ હતા ઇમરાન ખેડાવાલા
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, AMCની ચૂંટણીમાં કુલ 1704 ફોર્મ ભરાયા , ભાજપમાંથી 818 ઉમેદવારી ફોર્મ ભરાયા , કોંગ્રેસમાંથી 389 ઉમેદવારી ફોર્મ ભરાયા, અપક્ષમાંથી 138 ઉમેદવારી ફોર્મ ભરાયા , અન્યમાંથી 359 ઉમેદવારી ફોર્મ ભરાયા , કૉંગ્રેસ પક્ષના 4 ઉમેદવારના ફોર્મનો થયો સ્વીકાર
Gujarat/રાજકોટમાં નારણ સવસેતાનું ફોર્મ રદ્દ થવાનો મામલો, નારણભાઇ સાવશેતાએ આપ્યું નિવેદન, મારે 3 સંતાન હોવાથી ફોર્મ થયું રદ્દ, ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરિયાનું ફોર્મ રહ્યું માન્યું, અમે પુરા જોશથી ચૂંટણી લડીશું:નારણભાઇ અમારા વોર્ડના ચારેય ઉમેદવારો જીતશે