Gujarat/વડોદરાનાં ધારાસભ્યની ખુલેઆમ ધમકીનો મામલો, મધુ શ્રીવાસ્તવ સામે પગલાં લેવા મુદ્દે પાટીલનો જવાબ, હજુ મને તમારા મારફત જાણ થઈ છે ઘટના વિશે, કન્ફર્મ થયા બાદ નિર્ણય લેવાશે: સીઆર પાટીલ
Gujarat/ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડિયલ ડેથનો મામલો, પરિજનોએ અંતે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો , તમામ આરોપીની તાત્કાલિક થશે ધરપકડ, પોલીસ દ્વારા ખાતરી અપાતાં મૃતદેહ સ્વીકાર્યો , તપાસમાં કોઈ પણ કચાસ નહીં રહે.એસ.પી., જમીન પ્રકરણમાં પોલીસ દ્વારા અપાશે પ્રોટેકશન , આરોપીઓને પકડી પાડવા પોલીસે ખાતરી આપી
Gujarat/અમદાવાદ કોંગ્રેસમાં પણ ભડકો, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ , ધારાસભ્ય પદેથી આપશે રાજીનામુ, બહેરામપુરામાં ટિકિટ વિતરણથી નારાજ , પક્ષપ્રમુખને મળીને આપી શકે છે રાજીનામુ
Gujarat/રાજકોટમાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી, વોર્ડ નંબર 5માં 31માથી 15 ફોર્મ માન્ય , વોર્ડ નંબર 6માં 32 માથી 15 ફોર્મ માન્ય,
Gujarat/રાજકોટમાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી, વોર્ડ નંબર 13માં ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો, કોંગ્રેસના 4 ઉમેદવાર સામે ભાજપે ઉઠાવ્યો વાંધો , મેન્ડેટમાં શહેર પ્રમુખ સહી ન હોવાનો ઉઠાવ્યો વાંધો , ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવશે અંતિમ નિર્ણય
Gujarat/વડોદરામાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી, MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, વોર્ડ 15 નાં અપક્ષ ઉમેદવારના ફોર્મ સામે વાંધો , દિપક શ્રીવાસ્તવનાં ફોર્મનો વિવાદ, 3 સંતાનોનાં માપદંડને લઇને થયો વિવાદ
Gujarat/ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડીયલ ડેથનો મામલો, મુન્દ્રા બંધ દરમિયાન લોકોમાં જોવા મળ્યો રોષ, આરોપી પોલીસ કર્મચારીઓની તસવીરો સળગાવી, મુન્દ્રા બસ સ્ટેશન પાસે સળગાવ્યા પોસ્ટર, ફાંસી આપવાના નારા સાથે સૂત્રોચ્ચારો કરાયા
Gujarat/રાજકોટ કોંગ્રેસનાં ચાર ઉમેદવારનાં મેન્ડેટ સામે વાંધો, વોર્ડ નં.16નાં કોંગ્રેસ ઉમેદવાર સામે વાંધો, નિર્ણય બપોરે ચાર વાગ્યા પર પેન્ડિંગ રખાયો, ગેરીયા રસિલાબેન,પરસાણા વલ્લભભાઇનું ફોર્મ પેન્ડિંગ, બાબુભાઇ ઠેબા,ગાયત્રીબેન ભટ્ટ ઉમેદવારનું ફોર્મ પેન્ડિંગ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, રાજકોટ વોર્ડ નંબર 4 કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ , નારણભાઈ સવસેતાનું ફોર્મ થયું રદ્દ , ભાજપે વાંધો લીધા બાદ ચકાસણીમાં ફોર્મ રદ્દ , ડમી ઉમેદવાર અંગે ચકાસણી ચાલુ