Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, વોર્ડ નંબરના 1 કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ, ભરતભાઈ શિયાળનું મેન્ડેટ ન આવવાથી ફોર્મ રદ્દ,
Gujarat/મહુવા માર્કેટીંગ યાર્ડ 2 દિવસ રહેશે બંધ, યાર્ડમાં ફરી ડુંગળીની આવક કરાઈ બંધ, ડુંગળીની મબલખ આવક થતાં યાર્ડ બંધ , 2 દિવસ લાલ ડુંગળીની આવક પર રોક
Gujarat/ગીરસોમનાથ વેરાવળ ન.પાલિકાની ચૂંટણીનો મામલો, વેરાવળ પાલિકા ચૂંટણી પૂર્વે ભાજપને ઝટકો, પાલિકાના મહિલા પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા , 50 ટેકેદારો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, સ્થાનિક નેતાગીરીથી નારાજ થઈ પક્ષ છોડ્યો
Gujarat/વડોદરાની M.S.યુનિ.નાં નામે બોગસ પરિપત્ર, સોશિયલ મિડિયામાં વાયરલ થયો પરિપત્ર, પરિપત્ર દ્વારા યુનિ.ની શાખ સાથે ચેડાંનો પ્રયાસ, ‘છોકરીઓને બોયફ્રેન્ડ સાથે જ કોલેજમાં પ્રવેશ’નો ઉલ્લેખ, ‘7 તારીખ પહેલાં છોકરીઓએ બોયફ્રેન્ડ બનાવી લેવા’ , ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ નહીં’ , વડોદરા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધ્યો, અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી પોલીસે શરૂ કરી તપાસ
Gujarat/સુરતમાં આવતીકાલથી બે ઝોનમાં પાણી કાપ, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં રહેશે પાણી કાપ, પાણીની લાઇનમાં લીકેજ દૂર કરવાની કામગીરી , લોકોને પાણીનો સંયમથી ઉપયોગ કરવા અપીલ , આજ રાતથી લીકેજ રિપેરીંગની કામ શરૂ કરાશે
Mumbai/સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં તેજી, સેન્સેકસમાં શરૂઆતથી 450 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 51173 પોઇન્ટ પર, નિફ્ટીમાં 150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 15082 પોઇન્ટ પર
Gujarat/બનાસકાંઠામાં કોંગ્રેસ ધારાસભ્યનું નિવેદન, ભાજપના સભ્યો પર ગેનીબેનનો આક્ષેપ , ભાજપના સભ્યો ચલાવે છે દારૂના, જુગાર અડ્ડા:ગેનીબેન , આ બધું ભાભરના લોકો બધું જાણે છે:ગેનીબેન, આ વખતે ભાભરમાં કોંગ્રેસ આવશે:ગેનીબેન
Gujarat/સુરત મનપા ચૂંટણીની કામગીરી, આજે ફોર્મની કરશે ચકાસણી, ચકાસણી સમયે પક્ષોના ઉમેદવારો રહેશે હાજર, ઉમેદવારો વચ્ચે શાબ્દિક બોલાચાલીની સંભાવના, સંભાવના વચ્ચે કચેરી બહાર અપાશે બંદોબસ્ત, 15 જેટલી વિવિધ કચેરીએ થશે ચકાસણી
Gujarat/રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો રેગ્યુલર કરવા તૈયારી, શિક્ષકો-આચાર્યોની હાજરી 9 ફેબ્રુઆરીથી ફરજિયાત, આવતીકાલે સ્કૂલોમાં 100 ટકા હાજરી રહેશે ફરજિયાત , શિક્ષકોની હાજરી 100 ટકા રાખવા પરિપત્ર જાહેર, કોરોનાને લઈ 50 થી ટકા સ્ટાફ રહેતો હતો હાજર , હવે તમામ શિક્ષકો માટે શાળામાં રહેવું પડશે હાજર
India/રાજ્યસભામાં PM મોદી આજે આપશે જવાબ, સંસદમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણનો આપી શકે છે જવાબ, કૃષિ કાયદા પર વિપક્ષનાં હુમલા પર બોલી શકે , PM મોદી કૃષિકાયદા પર બોલે તેવી સંભાવના