World/USમાં કોરોનાનાં નવા 89 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1340 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 15 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.58 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.66 કરોડ પર
India/દેશમાં બીજે દિવસે નવા કેસ-રિકવરી આંક સમાન, નવા 11 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.46 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, કેરળમાં કોરોનાનાં સૌથી વધુ નવા 6075 કેસ
Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીનો મામલો, પાટણમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે , જિ.પંચાયતની 32 બેઠક માટે ભરાશે ફોર્મ, તા.પંચાયતની 170 બેઠક માટે ભરાશે ફોર્મ , પાટણ અને સિદ્ધપુર પાલિકાના ભરાશે ફોર્મ , 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
Gujarat/સુરતના વિદ્યાર્થીને અકસ્માતનો મામલો, કતારગામમાં અકસ્માતના CCTV વાયરલ, ઘટનાના સપ્તાહ બાદ CCTV વાયરલ, અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર, ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક પ્રત્યે લોકોમાં રોષ
Gujarat/અમદાવાદ -ઇન્દોર હાઇવે પર ટેન્કરમાં આગ, મોડી રાત્રે ડામર ભરેલા ટેન્કરમાં લાગી આગ, કઠલાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, બે કલાકની જહેમત આગ પર મેળવાયો કાબુ, ટેન્કરમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ , ટેન્કરમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીનો મામલો, આજે ભાજપનું થીમ સોંગ જાહેર કરાશે, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કરશે લોન્ચ , કમલમ કાર્યાલય ખાતે લોન્ચિંગ કાર્યક્રમ , ભાજપ આક્રમકતાથી કરાશે ચૂંટણી પ્રચાર
Gujarat/રાજ્યભરમાં આજથી કોલેજો થશે અનલોક, કોલેજના પ્રથમ વર્ષના વર્ગો આજથી શરૂ , 11 મહિના બાદ શૈક્ષણિક કાર્ય થશે શરૂ, કોરોના ગાઈડ લાઇનનું કરાશે ચુસ્ત પાલન , વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ આકારમાં રહેશે , હોસ્ટેલ માટે માર્ગદર્શિકા કરાઈ છે જાહેર , હોસ્ટેલના રૂમમાં બે થી વધુ વિદ્યાર્થી નહીં રહી શકે
Gujarat/રાજ્યમાં 7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 13.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 19.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આવતીકાલે મંગળવારથી ઘટશે ઠંડીનું જોર, હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી આગાહી
Gujarat/6 મહાનગર પાલિકાની ચુંટણીનો મામલો, આજે ઉમેદવારી પત્રની કરાશે ચકાસણી , ફોર્મ પાસ કે રિજેકટ કરવા મુદ્દે લેવાશે નિર્ણય, આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ, 21મી ફેબ્રુઆરીએ યોજાશે 6 મનપાની ચૂંટણી
Gujarat/કચ્છમાં આજે મુન્દ્રા બંધનું એલાન, કસ્ટોડિયલ ડેથ મુદ્દે આજે રહેશે બંધ , 2 ગઢવી યુવાનોની હત્યાના ઘેરા પ્રત્યાઘાત , વિવિધ સમાજના આગેવાનોએ આપ્યો ટેકો , આજે તમામ શાળાઓ પણ રહેશે બંધ , પ્રાઈવેટ સ્કૂલ એસો.દ્વારા લેવાયો નિર્ણય , કસ્ટોડિયલ ડેથ મામલે 8 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ