National/ઉત્તરાખંડમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, સીએમ વિજય રૂપાણીએ ફસાયેલા લોકોને મદદ માટે કરી વાત, રાજ્યના મુખ્ય સચિવે ઉત્તરાખંડ પ્રશાસન સાથે કરી વાત, અનિલ મુકિમે ફસાયેલા લોકોના મદદ માટે કરી વાત
National/ઉત્તરાખંડ દુર્ઘટનાને લઈને મુખ્ય સચિવનું નિવેદન, 100 થી 150 લોકોના મોતની આશંકાઃ મુખ્ય સચિવ, અચાનક આવેલા પુરથી મોટા પુરની શક્યતા,
India/દિલ્હી ખેડૂત આંદોલનનો આજે 74મો દિવસ, ટિકરી બોર્ડર પર ખેડૂતે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખાણ લખી કરી આત્મહત્યા, સુસાઈટ નોટમાં લખ્યુ ભારતીય કિસાન યુનિયન ઝિંદાબાદ
Gujarat/ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનની ભીતિ, યુકેથી આવેલ 3 દર્દી સિવીલ હોસ્પિટલમાં દાખલ, ત્રણેયના સેમ્પલ લઈ પુના મોકલાયા, ત્રણે વ્યક્તિઓ યુ.કે.થી આવેલા છે
Gujarat/કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો મામલો, 2 યુવકની મોતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, પશ્ચિમ કચ્છ એસ.પી.સોંરભસિંઘે આપી પ્રતિક્રિયા, સંડોવાયેલા કોઈ પણ પોલિસ કર્મચારીને નહીં છોડાય, સમાજને શાંતિ જાળવવા કરી અપીલ
National/ઉત્તરાખંડનાં ચમૌલીમાં ગ્લેશિયર તુટવાની ઘટના, હિમશિલા તુટતા ડેમ તુટવાનો બનાવ, ચમૌલીનાં નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા, ચમૌલીથી હરિદ્ધાર સુધી એલર્ટ કરાયું જાહેર, દુર્ઘટનામાં કેટલાંક તણાયા હોવાની આશંકા, નદીકાંઠાનાં ગામોને ખાલી કરવા આદેશ, SDRF-NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી , ઉત્તરાખંડ CMએ ટવિટથી કરી લોકોને અપીલ
India/ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવતનું ટ્વિટ સરકાર જરૂરી પગલાં લઈ રહી છેઃ રાવત, અફવાઓ પર ધ્યાન ન આપોઃ સીએમ ત્રિવેન્દ્ર રાવત
Gujarat/સુરતમાં જ્વેલર્સમાં ફાયરિંગ વીથ લૂંટ, પુણાગામ વિસ્તારમાં જવેલર્સમાં ફાયરિંગ વીથ લૂંટ, બાઈક પર આવેલ 2 શખ્સોએ ચલાવી લૂંટ, બે શખ્સોએ ફાયરિંગ ચલાવી કરી લૂંટ, સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
Gujarat/કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો મામલો, આવતીકાલે મુન્દ્રા બંધનું અપાયું એલાન, 2 ગઢવી યુવાનોની હત્યાના ઘેરા પ્રત્યાઘાત , મુન્દ્રા ગઢવી યુવા મંડળે કર્યું આહવાન