National/ ઉત્તરાખંડનાં ચમૌલીમાં ગ્લેશિયર તુટવાની ઘટના, હિમશિલા તુટતા ડેમ તુટવાનો બનાવ, ચમૌલીનાં નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા, ચમૌલીથી હરિદ્ધાર સુધી એલર્ટ કરાયું જાહેર, દુર્ઘટનામાં કેટલાંક તણાયા હોવાની આશંકા, નદીકાંઠાનાં ગામોને ખાલી કરવા આદેશ, SDRF-NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી , ઉત્તરાખંડ CMએ ટવિટથી કરી લોકોને અપીલ

Breaking News