Gujarat/કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો મામલો, અબડાસાના MLAએ ઘટનાને કલંકિત ગણાવી , પ્રદ્યુમન સિંહ જાડેજાએ ગઢવી સમાજને લડતને ટેકો આપ્યો , જિ.પંચાયના પૂર્વ વિપક્ષી નેતાએ ઘટનાને વખોડી , પોલીસ પર માફિયાઓ સાથે સાંઠગાંઠનો કર્યો આરોપ , પોલીસ જ આરોપી પોલીસ કર્મીઓને શોધવામાં નિષ્ફળ
Gujarat/પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન આપ મુદ્દે અલ્પેશ કથીરિયાનું નિવેદન, લોકશાહીમાં કોઇપણ પક્ષમાં જોડાવાનો હક છે, સુરતમાં કોંગ્રેસને પ્રચાર ના કરવા અપીલ, હાર્દિક પટેલ આવશે તો પણ વિનંતી કરીશું, કોંગ્રેસને પ્રચાર ના કરવા જણાવીશું, આગામી બે દિવસમાં ફોર્મ પરત ખેંચાશે, પાસ કન્વીનર તરીકે ધાર્મિકને જ ટિકિટ હતી, ધાર્મિક માલવિયાએ ફોર્મ નથી ભર્યુ,
Gujarat/પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન, જયરાજસિંહ પરમારે ન કહેવાનાં શબ્દો બોલ્યા, જયરાજસિંહ પરમાર માફી માંગે, આ બાબતે જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી, ચૂંટણી ફોર્મ પરત ખેંચવામાં આવે નેતાઓ અંદરખાને કોઇને નહીં ઝઘડાવી શકે, ચૂંટણી પ્રક્રિયા માટે ફરીથી અમારી બેઠક મળે, કોંગ્રેસને કેમ સજા મળે તે મુદ્દે ચર્ચા થશે
Gujarat/ભાવનગરમાં વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગનો મામલો, વેરા શાખ કેસમાં 3 લોકોની કરવામાં આવી અટકાયત, કેટલાક દિવસોથી GST વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ , કોર્પો.ના વ્યવહારની ચકાસણીમાં 80 કરોડની કરચોરી ઝડપાઈ , ત્રણેયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Gujarat/રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કરાઈ દાવેદારી, ભાજપના 200 કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી, કોંગ્રેસમાંથી 50 કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી, 11 તારીખ બાદ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે
Gujarat/સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું , સરથાણા ખાતે મોડી રાત્રે પાટીદારોની મળી બેઠક, પાસના નક્કી કરેલા 2 ઉમેદવારોને ટિકિટ ન અપાતા રોષ, વોર્ડ નંબર-16 અને 17માં પાટીદારોની ટિકિટ કપાઇ , અમારી સાથેના ઉમેદવારો બે દિવસમાં ફોર્મ પરત ખેંચે , સુરતમાં 23માંથી 15 પાટીદારોને ટિકિટ મળી છે
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો, યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ , જમાલપુર ગાજીપીર વિસ્તારમાં લાગ્યા પોસ્ટરો, સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના લાગ્યા પોસ્ટર
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા વંશવાદને અપાયું પ્રોત્સાહન, MLAના પુત્ર લાંભા વોર્ડથી લડશે ચૂંટણી , લાખા ભરવાડના પુત્ર છે મેહુલ ભરવાડ , 3 કોર્પોરેટરોના પુત્રોને પણ આપી ટિકિટ , તૌફિકખાનના પુત્ર જુલ્ફીખાન ગોમતીપુરથી લડશે , સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષી દરિયાપુરથી લડશે, બળદેવ દેસાઈના પુત્ર વિજય દેસાઈને આપી ટિકિટ , અમરાઈવાડી વોર્ડમાંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે
Gujarat/રાજકોટ મ.ન.પાના વોર્ડનં-2 ઉમેદવારે ભર્યુ ફોર્મ, કોંગ્રેસના ઉમેદવાર અતુલભાઈ રાજાણીએ ભર્યુ ફોર્મ, વોર્ડ નં-2ની પેનલે ઉમેદવારી નોંધાવી
Gujarat/જામનગર ભાજપ માં વિરોધ નો વંટોળ યથાવત, લાલ બંગલા સર્કલ ખાતે એકત્રિત થયો પ્રજાપતિ સમાજ, એક પણ ઉમેદવારને ટીકીટ ન ફાળવતા વિરોધ, નારાજગી અને આક્રોશ સાથે ભાજપ સામે દર્શાવ્યો વિરોધ, પ્રજાપતિ સમાજના લોકો પહોંચ્યા શહેર ભાજપ કાર્યાલય, સમાજના આગેવાનો શહેર ભાજપ સંગઠનને કરશે ઉગ્ર રજુઆત