Gujarat/ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન આપ મુદ્દે અલ્પેશ કથીરિયાનું નિવેદન, લોકશાહીમાં કોઇપણ પક્ષમાં જોડાવાનો હક છે, સુરતમાં કોંગ્રેસને પ્રચાર ના કરવા અપીલ, હાર્દિક પટેલ આવશે તો પણ વિનંતી કરીશું, કોંગ્રેસને પ્રચાર ના કરવા જણાવીશું, આગામી બે દિવસમાં ફોર્મ પરત ખેંચાશે, પાસ કન્વીનર તરીકે ધાર્મિકને જ ટિકિટ હતી, ધાર્મિક માલવિયાએ ફોર્મ નથી ભર્યુ,

Uncategorized