Gujarat/રાજકોટ ભાજપમાં ટિકિટનો કકળાટ, ભાજપમાંથી સસ્પેન્ડ વોડ પ્રમુખનો આક્રોશ, અનિલ જોષીના સીઆર પાટીલ પર આરોપ, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી કર્યા આક્ષેપ, વોર્ડ નંબર 14માં ખુલ્લેઆમ ગુંડારાજનો આરોપ, ડૉ.જૈમન ઉપાધ્યાયે મને ટિકિટની આપી હતી ખાતરી, ટિકિટ ફાળવણીની નિષ્પક્ષ તપાસની માગ
Gujarat/કોંગ્રેસના ઉમેદવાર મોના પ્રજાપતિની વ્યથા, ટિકિટ મળતાં ખુશી,વોર્ડ બદલાતાં દુખી, અમદાવાદના શાહપુરવોર્ડમાંથી પસંદગી, દરિયાપુર વોર્ડનું કરતાં હતા પ્રતિનિધિત્વ, શાહપુર વોર્ડમાંથી ટિકિટ અપાતાં રડી પડ્યા, શાહપુર વોર્ડમાંથી જીતવા અંગે અસમંજસ સુરેન્દ્ર બક્ષીનું રાજકારણ હોવાની ચર્ચા બક્ષીના ખભે રડીને વ્યથા વ્યક્ત કરી
Gujarat/અમદાવાદમાં કોંગ્રેસના દાવેદાર ફોર્મ લઈ ગાયબ, રાકેશ ચોબીસા નામના દાવેદાર થયા ગાયબ, ટિકિટ ન મળતાં રાકેશ ચોબીસા થયા ગાયબ, ભગવતી પટેલ, મિતેશ ચાવડા અને જસી ઠાકોરનું ફોર્મ ગાયબ, જોધપુરમાંથી હાલ મનીષ શાહ જ ભરી શકશે ફોર્મ
Gujarat/વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, વોર્ડ 13 નાં કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યું ફોર્મ, વોર્ડ 13 માં કોંગ્રેસે બાળુ સુર્વેને રિપીટ કર્યા, રાજુ મકવાણા, સંગીતા ઠાકોર અને અલ્પા પટેલને ટિકિટ, કોંગ્રેસ ઉમેદવારોને પેનલની જીતનો વિશ્વાસ
Gujarat/વડોદરામાં સૌથી યુવા ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા, ગુજરાતનાં સૌથી યુવાન ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યાં, 22 વર્ષનાં શ્રીરંગ આયરે રાજ્યનાં સૌથી યુવા ઉમેદવાર, ભાજપે વોર્ડ 9 માં શ્રીરંગ આયરેને આપી છે ટિકિટ, જાણીતાં નેતા રાજેશ આયરેનાં પુત્ર છે શ્રીરંગ આયરે
Gujarat/મુન્દ્રામાં ખેડૂતોને અન્યાય સામે વિરોધ કરાયો, પ્રાગપર ચોકડીથી રાશાપીર સર્કલ સુધી કરાયો વિરોધ, ટ્રેકટર,બાઇક સહિતના વાહનો મારફતે યોજાઇ રેલી, કંપની દ્વારા જમીન સંપાદન મુદ્દે વળતર ન અપાતા વિરોધ
Gujarat/અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામ્યો , આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસાર પૂર જોશમાં, અમદાવાદ પૂર્વમાં આમ આદમી પાર્ટીનો રોડ શો , દિલ્હીના નાયબ મુખ્યમંત્રીનો અમદાવાદમાં રોડ શો , મોટી સંખ્યામાં લોકો જોડાયા રોડ શો માં, મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો
Gujarat/અમદાવાદના સરદારનગરમાં ભાજપે ઉમેદવાર બદલ્યો, સન્ની મુરલીધર ખાનચંદાનીને અપાઈ ટિકિટ, લાલચંદ પંજવાનીના સ્થાને અપાઈ ટિકિટ, નવા વાડજમાં પણ ઉમેદવાર બદલાવાની શક્યતા , શહેરના ખાનપુર કાર્યાલય પર બેઠકોનો દોર , બેઠકમાં શહેર પ્રભારી આઈ. કે. જાડેજા હાજર , શહેર પ્રમુખ જગદીશ પંચાલ કરી રહ્યા છે બેઠકો
Gujarat/જામનગર ભાજપમાં ઉમેદવાર બદલાયા, વોર્ડ નં.2 માં જાહેર થયેલા ઉમેદવાર બદલાયા, દિશાબેન ભારાઈની 21 વર્ષ ઉંમર પુરી ન હોવાથી બદલાયા, દિશાબેનની માતા કૃપાબેનને અપાઈ ટિકિટ વોર્ડ નં.માં કૃપાબેન ભારાઈને ઉમેદવાર જાહેર કરાયા
Gujarat/હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત , બે ટ્રક અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત , અકસ્માત થતાં ત્રણેય વાહનોમાં લાગી આગ , અકસ્માતમાં એક મહિલાનું દાઝી જતાં મોત , 7 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા , ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ