Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આણંદમાં બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કરતા ગ્રામજનોનો વિરોધ, બોરસદ-ડભાસી હાઈવે પર ચક્કાજામ, હાઈવે પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ, પથ્થરમારામાં 8 પોલીસકર્મી ઘાયલ

Gujarat/સુરતના ભૂતપૂર્વ શહેર પ્રમુખ ઉતર્યા ધરણાં પર, ટિકિટ વહેંચણીથી નારાજ છે આગેવાનો, ભાજપ છોડી આવનારને ટિકિટ આપતાં કર્યા ધરણાં, આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા રોષ

Gujarat/વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ, MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું, દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું , ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થઇ અપક્ષ ઉમેદવારી કરી

Gujarat/આવતીકાલથી મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, 7 થી 10 ફેબ્રુઆરી સુધી મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, પંચાયત અને પાલિકાના ઉમેદવારો સંદર્ભે મળશે બેઠક, બેઠક બાદ જાહેર કરાશે ઉમેદવારો

Gujarat/અરવલ્લી-રાજસ્થાન બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલીસ એલર્ટ, ખેડૂત આંદોલન મામલે ચક્કાજામની ચીમકીથી એલર્ટ, રતનપુર,ઊડવા બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની તપાસ, 900 પોલીસ કર્મી અને 40 અધિકારીઓની ટીમ ખડેપગે અસામાજિક તત્વો કોઈ બબાલ ન કરે માટે પોલીસ સતર્ક

Gujarat/રાજકોટ વોર્ડ નંબર 13ની મહિલાઓનો વિરોધ, મહિલા આગેવાન સરોજ રાઠોડ દ્વારા વિરોધ, ટિકિટ ન મળતા નારાજગીને લઈને કર્યો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને કરી રજૂઆત

Gujarat/અમદાવાદમાં કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી બાદ કકળાટ, મનપાના બે સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ, અબ્દુલ માજીદ શેખ, શાહનવાજ શેખની ટિકિટ કપાઈ, ખાડિયા વોર્ડના ઉમેદવારોના નામ આવ્યા સામે, દેવર્ષિ શાહ, ઇલિયાઝ ખાન પઠાણ, અર્પણા ઠક્કર, જમાલપુર વોર્ડના રઝિયા સૈયાદ ખાડિયા લડશે ચૂંટણી , શાહપુર વોર્ડના ઉમેદવારોના નામ આવ્યા સામે , અકબર ભટ્ટ, ભારતી ચૌહાણ, મોના પ્રજાપતિ રિપિટ

Gujarat/AAP નેતા મનીષ સિસોદીયા પહોંચ્યા અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર કરાયું સ્વાગત, આજે અમદાવાદમાં કરશે રોડ શો, સંજયસિંહ પણ અમદાવાદ રોડ શોમાં જોડાશે

Gujarat/કોંગ્રેસે અમદાવાદ 3 વોર્ડનાં ઉમેદવારને આપ્યા મેન્ડેટ, કોંગ્રેસનાં 3 વોર્ડના ઉમેદવાર આજે ભરશે ફોર્મ , ચાંદખેડા, લાંભા અને ઇસનપુર વોર્ડના ઉમેદવાર દિનેશ શર્મા સાબરમતીથી લડશે ચૂંટણી, મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ વોર્ડ બદલ્યો, ઇન્ડિયા કોલોની નહીં પણ સાબરમતીથી લડશે, આંતરિક વિખવાદને કારણે બદલ્યો વોર્ડ

Gujarat/વડોદરામાં ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો, MLA મધુ શ્રીવાસ્તવનો પુત્ર કોંગ્રેસમાંથી લડી શકે ચૂંટણી, પુત્ર દીપક શ્રીવાસ્તવ વોર્ડ નં.15માં લડી શકે છે ચૂંટણી, ભાજપે ટિકિટ ના આપતા નારાજ છે શ્રીવાસ્તવ, આજે કોંગ્રેસ ઉમેદવાર અંગે ચિત્ર થશે સ્પષ્ટ, વોર્ડ નં.15માં કોંગ્રેસે જાહેર નથી કર્યો ઉમેદવાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy