Gujarat/સુરત બોગસ બીલિંગ કૌભાંડ મામલો, GST વિભાગે 25 વેપારીઓને આપી નોટિસ, આરોપી પાસે બોગાસ બીલ ખરીદ્યા હતા, શહેરના મોટા વેપારીઓ થઈ શકે છે બેનકાબ, રૂ.400 કરોડથી વધુનું બોગસ બિલ કૌભાંડ, સેન્ટ્રલ જીએસટી દ્વારા આરોપીની કરાઈ હતી ધરપકડ, પૂછપરછમાં સામે આવ્યા વેપારીઓના નામ
Gujarat/સુરત પાસના અગ્રણીની કોંગ્રેસમાં એન્ટ્રી, ધાર્મિક માલવીયાને મળી કોંગ્રેસની ટિકિટ, મોટા વરાછા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર, આજે ધાર્મિક માલવિયા ઉમેદવારી નોંધાવશે, પાસના આંદોલનને ગતિશીલ રાખવામાં મોટો ફાળો
Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ કાર્યકરોમાં ભારે રોષ, વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ રોષ, ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર જાહેર ન કરાયાનો આરોપ, વહેલી તકે પેનલ બદલવા માટે કાર્યકરોની માંગ
India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 73મો દિવસ, આજે 3 કલાક ખેડૂતોનું ચક્કાજામનું એલાન , કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ, સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર આંદોલન , દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gujarat/જામનગર કોંગ્રેસ પડી શકે છે મોટો ફટકો, કાસમ ખફી ચૂંટણી નહિ લડે એવી શક્યતા, વોર્ડ નં 1ના પૂર્વ નગરસેવક છે કાસમ ખફી, તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ, ફોર્મ ભરવા પ્રદેશમાંથી સંદેશ પણ આવ્યો હતો, વોર્ડ નં 1 ગણાય છે કોંગ્રેસનો ગઢ, તબિયત લથડતા કાર્યકરો અને લોકોમાં ભારે નિરાશા
Gujarat/વડોદરામાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરી પરનું સસ્પેન્સ ખતમ, વોર્ડ 18માં કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ આપી, ચિરાગ ઝવેરીનાં ભાજપમાં જવાની ચર્ચાનો છેદ ઉડયો, ભાજપમાં જોડાવાની વાતને રાજકીય ષડયંત્ર ગણાવતાં ઝવેરી
Gujarat/અમદાવાદના થલતેજ વિસ્તારમાં પથ્થરમારો, પ્રવીણ તોગડિયા જે મકાનમાં રહ્યા હતા ત્યાં પથ્થરમારો, સંગિની બંગલોમાં પ્રવીણ તોગડિયા રોકાયા હતા , પ્રવીણ તોગડિયા ગુમ થયા બાદ અહીં રોકાયા હતા , ઘનશ્યામભાઈના ઘરે અજાણ્યા શખ્સોનો પથ્થરમારો , સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી
Gujarat/ગુજરાતમાં સ્થાનીય ચૂંટણી મુદ્દે આપનો પ્રચાર, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવશે અમદાવાદ , મનીષ સિસોદિયા અમદાવાદમાં કરશે રોડ-શો , આપ નેતા સંજય સિંહ પણ આવશે અમદાવાદ , હાટકેશ્વર નાગરવેલ હનુમાનથી શરૂ થશે રોડ-શો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે કરશે પ્રચાર, મનિષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે
Gujarat/6 મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપ-કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો ભરશે ફોર્મ, ઉમેદવારો વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી પત્રક, ભાજપના ઉમેદવાર આજે નોંધવાશે ઉમેદવારી, અમદાવાદ મનપાના 72 ઉમેદવાર આજે ભરશે ફોર્મ, વડોદરાના 42 અને સુરતના 82 ઉમેદવાર ભરશે ફોર્મ, જામનગરના 59 અને ભાવનગરમાં 8 ઉમેદવાર ફોર્મ ભરશે, રાજકોટના તમામ 72 ઉમેદવારે શુક્રવારે ભર્યા ફોર્મ
Gujarat/ગાંધીનગરમાં આજથી ખુલશે અક્ષરધામ મંદિર, આજથી દર્શનાર્થીઓ તમામ પ્રદર્શનો નિહાળી શકશે , વિવિધ લાઇટ એન્ડ શો, અને રાઈડ્સ પણ શરૂ કરાશે , સચ્ચિદાનંદ વોટર શો 6.45 કલાકે નિહાળી શકાશે , કોરોનાને લઈ 11 મહિના બંધ હતા તમામ પ્રદર્શનો , સવારે 11થી રાત્રિના 7.30 સુધી ખુલ્લું રહેશે પ્રદર્શન