National/
ઉત્તરાખંડમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, સીએમ વિજય રૂપાણીએ ફસાયેલા લોકોને મદદ માટે કરી વાત, રાજ્યના મુખ્ય સચિવે ઉત્તરાખંડ પ્રશાસન સાથે કરી વાત, અનિલ મુકિમે ફસાયેલા લોકોના મદદ માટે કરી વાત
