Gujarat/સુરેન્દ્રનગરના ચોટીલા કોંગ્રેસના ગઢમાં ગાબડુ, ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા , 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપનાં , ભાજપના યુવા મહામંત્રીની મહેનત રંગ લાવી , ભાજપ જિલ્લા પ્રમુખે તમામને આવકાર્યા
Gujarat/રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે બબાલ, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રેશ્મા પટેલે કરી બબાબ, NCP નેતા રેશ્મા પટેલ-BJPનેતા ઉદય કાનગડ વચ્ચે બબાલ, રેશ્મા પટેલે મેન્ડેટ માટે કરી બબાલ
Gujarat/ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, નગરપાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાયા , નગર પાલિકાના પ્રમુખ તરીકે મયુર સવા ચૂંટાયા , ઉપપ્રમુખ તરીકે મંજુલા બેન માકડિયા બિન હરીફ ચૂંટાયા, પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ રોડ પર સરઘસ નીકળ્યું
Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ શહેર ભાજપમાં ભડકો, નારાજ કાર્યકરોએ કર્યો ભાજપ કાર્યાલયનો કર્યો ઘેરાવ, વોર્ડ નમ્બર 18, 27, 26 ,28 અને 29માં કર્યો વિરોધ , તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો કર્યો વિરોધ, વોર્ડ પ્રમુખો અને કાર્યકરો જ કરી રહ્યા છે વિરોધ, વોર્ડ નમ્બર 26ના યુવા વોર્ડ પ્રમુખે આપ્યું રાજીનામું , 100 જેટલા કાર્યકરોએ આપ્યા પાર્ટીમાંથી રાજીનામાં
Gujarat/વડોદરામાં ટિકિટ વહેંચણી બાદ નારાજગી, ટિકિટ જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો યથાવત, વોર્ડ 1 અને 2 માં મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ, નિઝામપુરાનાં પેન્શનપુરા ખાતે કાર્યકરોનો હોબાળો, સંખ્યાબંધ સોસાયટીનાં કાર્યકરોનો ભેગા થઇ વિરોધ, નવાં ચહેરાને ટિકિટ આપવાથી જુના કાર્યકર નારાજ
Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસ બહાર હોબાળો , મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો, સ્થાનિક લોકોને ટિકિટ ન આપતા કરાયો વિરોધ, ધારાસભ્ય દ્વારા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો
Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા, 1 પણ બેઠક ન ફાળવાતા ઓરિસ્સા સમાજ નારાજ , 120 બેઠકમાંથી 1 પણ બેઠક ન ફાળવતા નારાજ , લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકોનો વસવાટ
Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, વોર્ડ નંબર 27માં ઉમેદવારનો કરાયો વિરોધ, ડીંડોલી પર પરપ્રાંતિયને ટિકિટ આપતા રોષ, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં છે ગુજરાતીઓ, ગુજરાતીને ટિકિટ નહીં અપાતા કરાયો વિરોધ
Gujarat/કોંગ્રેસમાં ચુપકે ચુપકે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા, તમામ ઉમેદવારને મેન્ડેડ આપવાના શરૂ કર્યા સુનીલ જીકાર અને મહેશ ઠાકોરને આવ્યું તેડું , મિનાક્ષી ઠક્કર અને મનીષા વાધેલાને પણ બોલાવાયા , તમામ ઉમેદવાર આવતીકાલે બપોરે ફોર્મ ભરશે, કાર્યાલય પર હોબાળો ન થાય તે માટે રણનીતિ , મીડિયાને પણ માહિતીથી દૂર રાખવાની કોંગ્રેસની રણનીતિ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને કાર્યાલય પહોંચવા સૂચના
Gujarat/અમદાવાદમાં મનપા ઉમેદવાર મુદ્દે ભાજપમાં વિરોધ, ખાનપુર કાર્યાલય પર પહોંચ્યા કાર્યકર્તાઓ, સાબરમતી વૉર્ડની મહિલા કાર્યકર્તાઓ પહોંચી કાર્યાલય, સાબરમતીમાં મહિલા ઉમેદવાર નામ સામે વિરોધ