Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Health Tips/ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન એપલનો રસ છે ફાયદાકારક , જાણો તેની રેસિપી અને ફાયદા

Gujarat/આજથી કોરોના રસીકરણનાં બીજા તબક્કાનો પ્રારંભ, વડોદરામાં રિયલ ફ્રન્ટલાઇન વોરિયર્સે લીધી રસી, વડોદરાનાં ઓએસડી ડો.વિનોદ રાવે પણ રસી મુકાવી,

Gujarat/આજથી કોરોના રસીકરણનાં બીજા તબક્કાનો પ્રારંભ, વડોદરાના મ્યુ.કમિશ્નર પી.સ્વરૂપે રસી લીધી, મ્યુ.કમિશ્નર પી.સ્વરૂપ દ્વારા પણ રસી લઇ જાગૃતિ લાવવાનો પ્રયાસ

Gujarat/આજથી કોરોના રસીકરણનાં બીજા તબક્કાનો પ્રારંભ, વડોદરાનાં કલેક્ટર શાલિની અગ્રવાલે રસી લીધી, શાલીની અગ્રવાલે લોકોને પણ રસી લેવા અપીલ કરી

Gujarat/રાજકોટમાં કોરોનાની રસીનો બીજો તબક્કો રાજકોટ મ.ન.પા કમિશનરે લીધી રસી ઉદિત અગ્રવાલે લીધી રસી

India/દિલ્હીમાં ત્રણ દિવસ પડી શકે કમોસમી વરસાદ, દિલ્હીમાં લઘુત્તમ 5.4 ડિગ્રી તાપમાન, શીતલહેરની તંત્ર તરફથી જાહેરાત, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, 3 થી 5 ફેબ્રુ.સુધી પડી શકે સામાન્ય વરસાદ, ગુજરાતમાં વર્તાઇ શકે છે અસર

Gujarat/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 3.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 11.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 8.5 ડિગ્રી તાપમાન

World/વિશ્વમાં કુલ કેસનો આંક 10.31 કરોડ પર, USમાં 24 કલાકમાં 1.40 લાખ નવા કેસ, USમાં 24 કલાકમાં 2889 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 23 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.61 કરોડ કોરોના એક્ટિવ કેસ

India/દેશમાં કોરોનાનાં નવા 13 હજાર કેસ, 24 કલાકમાં 14 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.66 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.07 કરોડ પર

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 323 કેસ, 24 કલાકમાં 441 દર્દી સાજા થયા, 24 કલાકમાં 2 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 3469 એક્ટિવ કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક 2.61 લાખ પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy