Gujarat/વડોદરા નશેબાજ નબીરાઓને પોલીસની ખાતિરદારી, પોલીસ વાનના બદલે વૈભવી કારમાં લવાયા હોસ્પિટલ, નબીરાઓને મેડિકલ ચેકપ માટે SSG હોસ્પિ.લાવી પોલીસ, નશેબાજ 9 આરોપીઓને માંજલપુર પોલીસે આપી સુવિધા, GIDCમાંથી શરાબનાં નશામાં પકડાયા હતાં નબીરા
Gujarat/સુરતથી આવેલ દંપત્તિ સુરેન્દ્રનગરમાં લૂંટાયું, દંપત્તિ સુરેન્દ્રનગર આવવા લીંબડીથી કારમાં બેઠા, કાર ચાલકે દંપત્તિ પાસેથી રોકડ-ઘરેણાંની લૂંટ ચલાવી, દંપત્તિને વઢવાણ ઉતારી કાર ચાલક થયો ફરાર, દંપત્તિએ પોલીસને જાણ કરતાં પોલીસે કારનો પીછો કર્યો, લખતર હાઈવે પરથી પોલીસે 4 શખ્સોને દબોચી લીધા , પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
Gujarat/ગોંડલ ભરૂડી ટોલ બુથ પર ફરી મારામારી, પીપળિયા ગામના બે શખ્સોએ મચાવી ધમાલ, બંને શખ્સોએ ટોલ બુથના કર્મી પર કર્યો હુમલો , કારમાં આવેલ અન્ય 4 શખ્સોએ પણ માર્યો માર, મારપીટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક, કોંગ્રેસ નિરીક્ષક તામ્રધ્વજ સાહુની જિ.પ્રમુખો સાથે બેઠક, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કરશે ચર્ચા, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સીનિયરો સાથે બેઠક, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે
Gujarat/ઉંઝામાં પાટીદારોની બેઠક શરૂ, ખોડલધામના નરેશ પટેલ ઉપસ્થિત , ઉમિયાધામના મણીદાદા હાજર, NCPના જયંત પટેલ હાજર, ‘આપ’ના ગોપાલ ઇટાલીયા હાજર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાજર, ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ ગેરહાજર
Gujarat/ક્ચ્છના મુન્દ્રા કસ્ટોડીયલ ડેથનો મામલો, બે પોલીસકર્મીના 3 દિવસના રિમાંડ પૂર્ણ , મુન્દ્રાના PI પઢીયાર અને GRD જવાનના રિમાંડ પૂર્ણ, રિમાન્ડ પૂર્ણ થતાં બંને પાલારા જેલના હવાલે
Gujarat/સુરત ડિસ્ટ્રિક બેંકની ચૂંટણીનું પરિણામ, મહુવા બેઠક પર સર્જાયો અપસેટ, ભાજપના બળવાખોર બાલુભાઈ પટેલનો વિજય , ભાજપની સત્તાવાર પેનેલના અરવિંદ પટેલની હાર, બંને ઉમેદવારને મળ્યા હતા 10-10 મત, ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યું, વ્યારા-ડોલવનની બેઠક પર ભાજપની પેનલને આંચકો, વ્યારાના સીટીંગ ધારાસભ્યની થઈ જીત, કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતનો બે મતે વિજય, ભાજપના સત્તાવાર પેનેલના ગણેશ ચૌધરીની હાર